Winners are ordinary people with extraordinary zeal and sheer determination. Just believe in yourselves, you may sail through however difficult the challenges are….
#CivilServiceExams#LifeGoals
તમામ મિત્રો કે જેઓ દ્વિચક્રી વાહન પર કામ/નોકરી અર્થે સતત મુસાફરી કરે છે, તેઓ હાલ ૨૦ દિવસ સુધી ગળે જાડું મફલર અને માથે કાન ટોપી/ઓઢણી જેવું સુરક્ષા વસ્ત્ર પહેરવાનું અવશ્ય રાખે. હાલમાં ચાઇનીઝ દોરા થી ગળું કપાવાની ખૂબ ઘટનાઓ બની રહી છે.
તમને અને પરિવારને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ!