પોલીસ સંભારણા દિવસ નિમિત્તે આજે ગુજરાત પોલીસ અકાદમી ગાંધીનગર ખાતે જવાનું થયું. અકાદમીએ વૃક્ષ ઉછેરનું સૌને માટે ઉદાહરણરૂપ કામ કર્યું છે. આ કાર્યમાં વર્ષોથી યોગદાન આપનાર જુદા જુદા લોકોનો ખુબ ખુબ આભાર.
#બનાસકાંઠાના@PSI_Vinod કે જેમના પિતા માત્ર છૂટક મજૂરી કેં જેમાં #ચોળાફળી વેચે છે એવી આર્થિક પરિસ્થિતિમાં પણ પુત્રને ભણાવીને આજે એક અધિકારી બનાવ્યો . તેમની આ સંઘર્ષ ગાથા તેમના જ દ્વારા https://t.co/A9zR8GE2ql
આજના સમયમાં માતાપિતા પોતાના વ્યક્તિગત ખર્ચા ઓછા કરીને બાળકોના ભણતર પર વધારે ભાર આપે છ�� એ પણ બનાસકાંઠા જેવા જિલ્લા માં જે એક ખરેખર બિરદાવવા લાયક છે @PSI_Vinod
સવારે ૧૦ વાગ્યે https://t.co/A9zR8GE2ql
ઉત્તરાયણ ના તહેવાર સંદર્ભે ચાઈનીઝ માંજા, તુક્કલ કે કોઈ પણ પ્રકાર ની સિન્થેટિક કોટિંગ દોરી ના ખરીદ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ સંદર્ભે થરા પોલિસ સ્ટેશન ના PCR ની પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાત કરવામાં આવી@SP_Banaskantha @dgpgujarat @sanghaviharsh