આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે ઉચોસણ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે જન જાગૃતિ આવે એ માટે પ્રતિકાત્મક સ્વચ્છતા કાર્યક્રમ યોજીને ગામના મુખ્ય રસ્તાની ગ્રામજનો સાથે જોડાઈને સામૂહિક સફાઈ કરી.
@DDOVAVTHARAD@TDOSuigam
સેડવ ગામે અતિવૃષ્ટિથી ઉદ્દભવેલ પૂરની પરિસ્થિતિના લીધે રોગચાળો ના ફેલાય તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સફાઈ કામગીરી તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
સુઈગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં માન.@SuigamSdm સાહેબ તેમજ માન. @TDOSuigam સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેશનકાર્ડ e kyc અને ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી લોકોને અગવડ ના પડે તેમ આયોજનબદ્ધ રીતે VCE અને ત.ક.મંત્રીશ્રીઓ દ્વારા ઈ ગ્રામ કેન્દ્રો મારફત કરવામાં આવી રહી છે.
#ViksitBharatSankalpYatra અંતર્ગત સુઈગામ તાલુકાના કુંભારખા ગામમાં રથનું ગ્રામ્ય લોકોએ સ્વાગત કર્યુ અને લાભાર્થીઓને વિવિધ લાભ-કીટનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓન��ં વિવિધ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.@DdoBanaskantha @TDOSuigam
આજરોજ દુધવા, તા-સુઈગામ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં હાજર રહેલ ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી, લાભાર્થીઓને લાભ/કિટ વિતરણ, લાભાર્થીઓના અનુભવો, શપથ તેમજ વાનગી નિદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન થયું.
@DdoBanaskantha@TDOSuigam
પરિવાર જનો દ્રારા સરકારશ્રી દ્વારા શાળાના અભ્યાસક્રમમાં 'રણછોડભાઈ પગી' વિશેના પાઠના સમાવેશ માટે તથા તાજેતરમાં 'મેરી મિટ્ટ��, મેરા દેશ' કાર્યક્રમ અન્વયે થયેલ સન્માન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
@TDOSuigam
@sdmsuigam
@DdoBanaskantha
@CollectorBK
@infobanaskantha
વધુમાં સરકારશ્રીની સૂચના મુજબ ખાસ ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું તેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો, સરકારી યોજનાઓની માહિતી, ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામો તથા કરવા ધારેલા કામો અને અન્ય ગ્રામસભા સંલગ્ન કામગીરી કરવામાં આવી હતી.@CollectorBK@DdoBanaskantha@TDOSuigam