પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચાની નિમણૂક સામે સવાલો: શું ભાજપ સંગઠનને '#નિષ્કલંક' કાર્યકરોની અછત વર્તાઈ રહી છે?🤔
🚫તાજેતરમાં પ્રાંતિજ તાલુકા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકે પંથકમાં અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ જગાવ્યો છે. સવાલ એ છે કે શું જવાબદાર પદો આપતી વખતે વ્યક્તિના ભૂતકાળ અને ચારિત્ર્યની તપાસ કરવામાં આવતી નથી?🤔
🔔કોણ છે હાર્દિક શર્મા? (ગુનાહિત ઇતિહાસની ઝલક)👇🏻
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેણે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોના સપનાઓ પર પાણી ફેરવ્યું હતું. તેની સંડોવણી નીચે મુજબના ગંભીર ગુનામાં રહી છે:
💢જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ (૨૦૨૩): ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર ફૂટ્યું, જેના કારણે ૯.૫૩ લાખ ઉમેદવારોની મહેનત એળે ગઈ હતી. આ કાંડમાં હાર્દિક શર્માની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી.
💢મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા: ATSની તપાસ મુજબ, હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટના સંપર્કમાં હતો. તે પેપરના સોદા કરવા અને ઉમેદવારો પાસેથી ₹૧૩ લાખ જેવી મસમોટી રકમ વસૂલવાના નેટવર્કનો સક્રિય ભાગ હતો.
💢ગંભીર કલમો હેઠળ ગુનો: તેની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરા (IPC ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦B) હેઠળ ગુનો નોંધાયેલ છે.
📌❓ નૈતિકતા ક્યાં ગઈ? જે વ્યક્તિએ લાખો પરિવારોની આશા તોડી હોય, તેને પક્ષમાં 'કોષાધ્યક્ષ' (નાણાકીય જવાબદારી) જેવું મહત્વનું પદ કયા આધારે આપવામાં આવ્યું?
❓📌ઈજ્જતદાર વ્યક્તિઓની ઉણપ? શું પ્રાંતિજ તાલુકામાં પક્ષને એક પણ એવો નિષ્કલંક અને ભણેલો-ગણેલો યુવાન ન મળ્યો કે જેના પર કોઈ ડાઘ ન હોય?
📌❓ગુનાહિત માનસને પ્રોત્સાહન? આવા તત્વોને હોદ્દા આપીને સંગઠન સમાજમાં શો સંદેશ આપવા માંગે છે? શું હવે ગુનો કરવો એ લાયકાત બની ગઈ છે?
🔔 એક બાજુ સરકાર પેપર લીક વિરુદ્ધ કડક કાયદા બનાવવાની વાતો કરે છે, અને બીજી બાજુ સંગઠન એ જ કાંડના આરોપીઓને ફૂલહાર પહેરાવી પદ એનાયત કરે છે. આ વિરોધાભાસ પ્રજાની આંખમાં ધૂળ નાખવા સમાન છે. પ્રાંતિજની જનતા અને લાખો ઉમેદવારો આ નિમણૂક સામે રોષે ભરાયા છે.
✍🏻યુવરાજસિંહ જાડેજા
#PrantijBJPControversy #PaperLeakScam
#YuvrajsinhJadeja #AnswerablePolitics #યુવા_વિરોધી_નિર્ણય
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
सवाल ये नहीं है कि बस्तीयां जलाई किसने !
सवाल ये है कि बच्चे के हाथ मे माचिस पकड़ाई किसने ?❓
🎭 શિક્ષણના મંદિરનો વ્યાપાર –
સંસ્થાને છત્રછાયા, બાળકોને સજા !
⚫ચોર ને દંડો વાંધો નથી..
પણ
ચોરી કરાવનાર ને કેમ છોડી દો છો ?
⚫પરીક્ષામાં થતી ચોરી માટે શું ફક્ત બાળકો જ જવાબદાર છે ?
ગુનેગાર શું ફક્ત બાળકો જ છે ?
શું ચોરી કરાવનાર જરા પણ જવાબદાર નથી ?
🏦પરીક્ષાની પવિત્રતા અને પ્રમાણિકતા સંસ્થા નથી જાળવી શકી.
https://t.co/2xQZebliPJ
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આજે એક એવા તબક્કે આવી પહોંચી છે જ્યાં સૌથી મોટો સવાલ ઊભો થાય છે: શું ખરેખર માત્ર બાળકો જ જવાબદાર છે ? કે પછી તેના પાછળ સંસ્થાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને સત્તાધીશો પણ એટલા જ કે તેથી વધુ દોષી છે ?
તાજેતરમાં પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા માસ કોપી કૌભાંડ બાદ HNGU યુનિવર્સિટીએ ૧૮૨ વિદ્યાર્થીઓ પર આર્થિક દંડ લાદ્યો અને તેમની પરીક્ષાઓ રદ કરી. પરંતુ પ્રશ્ન એ છે કે —
👉 પ્રિન્સિપાલની ઓન-ફ્લોર હાજરીમાં જ ચોરી થઈ, તો પ્રિન્સિપાલ પર કોઈ કાર્યવાહી કેમ નહીં ?
સંસ્થામાં નિરીક્ષકો, પરીક્ષકો,સંચાલકો,પ્રિન્સીપાલ, કોઓર્ડિનેટર (સંજય પટેલ, નિકુલ પટેલ) હાજર જ હતા તો કેમ એને કઈ સજા નહીં?)
👉 ટ્રસ્ટી એડમિન તરીકે વોટ્સએપ ગ્રુપ ચલાવે, વિદ્યાર્થીઓને ચીટશીટ આપે, તો ટ્રસ્ટી પર #FIR કેમ નહીં?
👉 નિરીક્ષકની આંખો સામે ખુલ્લી ચોરી થાય, તો નિરીક્ષકને દંડથી મુક્તિ કેમ ?
👆🏻આ કિસ્સામાં સ્પષ્ટ છે કે બાળકોને પ્રેરણા તો સંસ્થા જ આપે છે. જ્યારે પ્રિન્સિપાલ, સંચાલક અને સ્ટાફ ખુદ જ વિદ્યાર્થીઓને નકલ કરાવે છે, ત્યારે દંડ ફક્ત વિદ્યાર્થીઓને કેમ? જેને હાથમાં બંદૂક અપાઈ છે તે તો પ્યાદું છે, પરંતુ બંદૂક આપનાર જ ખરો ગુનેગાર છે.
📌 સંસ્થા બચાવવા, બાળકને ડામવા — નવો ટ્રેન્ડ તો શરૂ નથી થયો ને ?
👇🏻યુનિવર્સિટીના નિર્ણયમાં સૌથી મોટો વિસંગત તર્ક એ છે કે:
📍વિદ્યાર્થીને ₹૧૦,૦૦૦ દંડ ફટકારાયો, પણ સંસ્થાની માન્યતા જાળવી રાખાઈ.
📍બાળકોને ડરાવવામાં આવ્યા, પણ પ્રિન્સિપાલ-ટ્રસ્ટી સામે એકપણ કાયદાકીય કાર્યવાહી થઈ નથી.
📍આ તો સ્પષ્ટ સંકેત છે કે સંસ્થાઓને છાવરવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓના બલિદાન આપવામાં આવે છે.
❓❓❓અમારો પ્રશ્ન છે....👇🏻👇🏻👇🏻
📌વિદ્યાર્થી એક બાળક છે. એને ચોરી કરાવનાર, એના હાથમાં મોબાઇલ-પુસ્તક આપનાર, વોટ્સએપ ગ્રુપમાં પેપર મૂકળનાર – એ બધાં સત્તાધીશો છે. તો પછી સજા ફક્ત બાળકને કેમ?
📌કોલેજના પ્રિન્સિપાલને નોકરીમાંથી હકાલપટ્ટી કેમ નહીં?
📌ટ્રસ્ટી સામે ફોજદારી ફરિયાદ કેમ નહીં?
📌એક્ઝામ કોઓર્ડિનેટરને બ્લેકલિસ્ટ કેમ નહીં?
📌 આવી સંસ્થાઓને છાવરનાર અમે બચાવનાર HNGU ઉપર કોણ કાર્યવાહી કરશે ?
⚫⚫અમારી સ્પષ્ટ અને દ્રઢ માંગણીઓ👇🏻👇🏻
1. પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજની માન્યતા રદ કરવામાં આવે.
2. પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને એક્ઝામ કોઓર્ડિનેટર સામે ફોજદારી કેસ દાખલ થાય.
3. નિરીક્ષકની જવાબદારી નક્કી કરી તેને પણ સજા કરવામાં આવે.
4. વિદ્યાર્થી પર આર્થિક બોજ મુકવાના બદલે સંસ્થા પર દંડ લાદવામાં આવે. વિદ્યાર્થી કરતા પણ કઠિન સજા સંચાલકો અને સંસ્થાને આપવામાં આવે.
5. આવનારી તમામ પરીક્ષાઓમાં પારદર્શિતા રહે તે માટે CCTV ફૂટેજ પબ્લિક કરવામાં આવે.
🛑સંસ્થાને બચાવીને વિદ્યાર્થીઓને સજા કરવી એ ન્યાય નથી – એ તો ભ્રષ્ટાચારને છાવરવાનો ખુલ્લો પ્રયત્ન છે.
🛑વિદ્યાર્થીને સજા આપવી સહેલી વાત છે, પરંતુ સાચા અર્થમાં શિક્ષણ વ્યવસ્થા સુધરવી હોય તો સંસ્થા, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પર જ સૌથી પહેલા કડક પગલાં લેવાં પડશે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
https://t.co/2xQZebliPJ
#PrantijMassCopy #StopMassCopy
#ActionAgainstPrincipals #ActionAgainstTrustees #CCTVPublicNow #EducationMafiaExpose #SaveEducationNotCorruption #HNGUAccountability #JusticeForStudents #StopDegreeBusiness #NoMoreCopyFactory
@CMOGuj@ugc_india@EduMinOfIndia@InfoGujarat@dpradhanbjp@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
આપણે ત્યા રોડ એન્જિનિયરીંગ, ડિઝાઇન, મિકેનિઝમ કઇ હદે નબળુ છે તે સચિવાલય પાછળ મેટ્રો સ્ટેશનથી સમજી શકાય છે. ત્રણ મહિના પહેલા ઓપરેશન થયુ છે, ફરીથી તોડફોડ શરૂ થઈ છે.
દરેક શહેરોમા થતુ આવુ રિપિટેડલી વિકાસ વર્ક #યારી_દારી_વારી ધરાવતા સેફ્રોનપોશ નેતાઓના લાભાર્થે છે ? કે ઇજનેરની ભૂલ ?
પોલીસ તોડકાંડની બે ઘટનાઓ પર નજર
1) અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તોડકાંડ જેમાં એપોલો સર્કલથી વૈષ્ણોદેવી ચાર રસ્તા પર 2 પોલીસકર્મી, 2 TRB જવાનોએ પ્રવાસીને દારૂના કેસમાં ફસાવાની ધમકી આપીને દોઢ લાખની માંગ કરી અને 20 હજાર પડાવી લીધા.
2) 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના વેપારી વજેરામ ગુર્જરની કારને નિકોલ દાસ્તાન સર્કલ પર 4 અજાણ્યા પોલીસકર્મીઓએ રોકી, ચેકિંગના નામે બ્લેકમેલ કરી, સટ્ટામાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની માગણી કરી અને છેવટે 4.88 લાખ પડાવ્યાં.
બધા પોલીસકર્મી આવા નથી જ હોતા પણ એક વાત સ્વીકારવી પડશે કે બહુમતી લોકોમાં પોલીસ માટે આવી જ માન્યતા પ્રવેશી ગઈ છે. એક તોડબાજ તરીકેની, બીજી રૌફ જમાવનાર તરીકેની અને એની પાછળ જવાબદાર આવા પોલીસકર્મી જ છે. જો પોલીસ પર જનતાનો વિશ્વાસ વધારવો હોય તો ખાખીને દાગ લગાડતા આવા પોલીસકર્મી સામે કડક કાર્યવાહી ખુબ જરૂરી છે.
#GujaratPolice
A SOLDIER'S MESSAGE TO THE PRIME MINISTER
SM Tsering Namgyal former soldier of Indian Army, six times national champion in snow skiing and an Asian games veteran. Today an unhappy citizen of Ladakh.
#SaveLadakh#SaveHimalayas#BharatBachao
DOESN'T LADAKH DESERVE BETTER ?
An independent Kingdom reduced to a place with no local democracy.
This way it's fragile ecology & unique culture will be destroyed in no time. And that will be a huge loss for humanity & the planet.
#SaveLadakh#SaveHimalayas#BharatBachao
HAPPY BIRTHDAY MODI JI
from 8th Day Of Ladakh Anshan.
Ladakh has always believed in Khatags (pure white scarf of respect & trust) as a better option over stones & sticks and anshan or painful fast over guns & fire.
We hope we won't regret or be ridiculed.
#HappyBirthdayModiji
#SaveLadakh #SaveHimalayas
#BharatBachao
@narendramodi@PMOIndia
Adani is MISUSING a court order to get 130+ youtube videos blocked.
He claims that all these videos are defaming him, when in fact most of them are just factually reporting news about him. I will not accept this ridiculous censorship demand and will challenge this in the court.
શું આ ઘટના પોલીસ એપાર્ટમેન્ટ કે MLA ક્વાર્ટર માં બની હોત તો FIR ન નોંધાતા ?🤔
❓વાસ્તવિક રીતે ‘મહિલા સશક્તિકરણ’ કે માત્ર એક નારો ?
🛑એક તરફ સરકાર ‘નારી વંદના’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ જેવા મનમોહક નારાઓ આપે છે, તો બીજી તરફ કહેવાતા ‘સૌથી સુરક્ષિત શહેર’ #અમદાવાદની વાસ્તવિકતા કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે.
📌વાત જાણે એમ છે કે...👇🏻
અમદાવામાં આવેલ શેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના બેવડા વલણનો જીવંત પુરાવો છે. જ્યારે સરકાર અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને સન્માન અને સુરક્ષા આપવાની વાત કરે છે, ત્યારે ખરેખર મહિલાઓ અને યુવતીઓને પોતાના જ ઘરમાં અસુરક્ષિત મહેસૂસ કરવું પડે છે.
📌 શેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં યુવકો દાદાગીરી કરે, મહિલાઓ સાથે ગેરવર્તન કરે, સોસાયટીના નિયમ તોડે, અર્ધનગ્ન થઈને ગેલેરીમાં ફરે, પાર્ટી કરે અને પોલીસે શું કર્યું ?🙄
👉 કશું નહીં!
📌આ ઘટનામાં, પી.જી. અને ભાડેથી રહેતા યુવકોની દાદાગીરી અને મહિલાઓ સાથેના ગેરવર્તનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા ખુદ મહિલાઓ રૂબરૂ ગયા ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર ફરિયાદો છતાં પોલીસ તંત્ર મૌન છે. #FIR નોંધવા સુધા પોલીસ તૈયાર નથી.
🤔શું આ તે જ પોલીસ છે જે મહિલા સુરક્ષા માટે મોટા મોટા દાવાઓ કરે છે ?
🤔શું આ તે જ પોલીસ છે જેની પાસે 'ડબલ એન્જિન' સરકારની સુરક્ષાનું કવચ છે?
🛑સોસાયટીના રહીશો પી.જી.ના સંચાલકો સામે પોલીસમાં રજૂઆત કરવા જાય છે, પરંતુ પોલીસ કાર્યવાહીને બદલે માત્ર સંભાળે છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે, તે જ કાયદાના ઉલ્લંઘન સામે આંખ આડા કાન કરે તો કેમ ચાલે ?
🛑જ્યારે પી.જી. અને બૅચલર ફ્લૅટ્સના કચરામાંથી દારૂ-બિયરની બોટલો મળે છે, અર્ધનગ્ન યુવકો બાલ્કનીમાં ફરે છે અને રાત્રે મોટે અવાજે સંગીત વગાડી પાર્ટીઓ થાય છે, ત્યારે ક્યાં છે કાયદો અને વ્યવસ્થા ?
🛑સરકાર કાગળ પર તો મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ જ્યારે વાસ્તવિકતામાં મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે એ જ સિસ્ટમ નિષ્ક્રિય બની જાય છે. શું આ પ્રકારનું વલણ 'મહિલા સશક્તિકરણ'ને માત્ર એક મજાક બનાવી દેતું નથી?
👆🏻આ ઘટના માત્ર એક એપાર્ટમેન્ટ કે સોસાયટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને તંત્રની માનસિકતા દર્શાવે છે. ક્યાં સુધી આપણાં નારાઓ અને વાસ્તવિકતા વચ્ચે આટલું મોટું અંતર રહેશે ? ક્યાં સુધી મહિલાઓને સુરક્ષા માટે પોતાના જ ઘરમાં લડવું પડશે ? આ પ્રશ્નોનો જવાબ સરકાર અને પોલીસ પાસેથી માંગવાનો સમય આવી ગયો છે. શું આપણી દીકરીઓ અને બહેનોને સુરક્ષા આપવા માટે માત્ર નારાઓ પૂરતા છે, કે ખરેખર નક્કર પગલાં ભરવાની જરૂર છે ? #FIR નોંધાતી કેમ નથી ?
🔻 અમદાવાદ મહિલાઓ માટે નહીં, ગુનેગારો માટે "સેફ ઝોન" બન્યું લાગે છે.
📌"#સેફેસ્ટ_સિટી"ના નારા લગાડવાથી સુરક્ષિત શહેર નહીં બન્ને, નકર પગલાં લઈને દાખલો બેસાડવો પડશે.
#MahilaSuraksha
#GovernmentAccountability
#SafeCityAhmedabad
#GUJARAT
@AhmedabadPolice@CMOGuj @DGP_Gujarat @GujaratPolice@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@Vivekdoza@Gopal_Italia@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst
SSC એ નોટિસ કાઢીને કહી દીધું –
📌“પરીક્ષા આપ્યા પછી paper discussion/analysis કરશો તો સીધા 1 કરોડનો દંડ.”
અરે વાહ SSC!
ભ્રષ્ટાચાર કરનાર Vendor સુરક્ષિત,
પણ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી ગુનેગાર!🤔
🔹 ચૂંટણી પછીના Exit Poll — "Freedom of Speech"
🔹 Exam પછીનું Paper Analysis — "Crime"
આ કેવું,
એકનું analysis "આઝાદી", બીજાનું analysis "અપરાધ" -
આવાં ડબલ સ્ટાન્ડર્ડ કેમ ?
SSC એ સિસ્ટમ સુધારવા બદલે સિસ્ટમની ભૂલો બતાવનારાઓને જ ચુપ કરાવી નાખવાનો ષડયંત્ર શરૂ કર્યું છે.
આ ધમકી નથી તો શું છે ?
“સિસ્ટમ સામે બોલશો તો જેલમાં ઠાંસીને રાખી દઈએ.”
🔥 Democracyમાં Debate થવો જોઈએ,
પણ SSCના Ruleમાં Debateનો અર્થ "Defamation" છે.
હવે વિદ્યાર્થી કહી રહ્યા છે:
SSCનો હકીકત માં એક જ મિશન છે —
👉 Vendor ની નાકામીઓને ઢાંકી રાખવી
👉 Scams કરનારાઓને બચાવવું
👉 અને પ્રશ્ન પૂછનારાને જ સજા આપવી
_____--------______
SSC ने नोटिस जारी कर दिया –
📌 “परीक्षा देने के बाद paper discussion/analysis करोगे तो सीधा 1 करोड़ का जुर्माना।”
अरे वाह SSC!
भ्रष्टाचार करने वाला Vendor सुरक्षित,
लेकिन सवाल पूछने वाला विद्यार्थी गुनहगार! 🤔
🔹 चुनाव के बाद का Exit Poll — "Freedom of Speech"
🔹 परीक्षा के बाद का Paper Analysis — "Crime"
ये कैसा,
एक का analysis "आज़ादी", दूसरे का analysis "अपराध" –
ऐसे डबल स्टैंडर्ड क्यों?
SSC ने सिस्टम सुधारने की जगह,
सिस्टम की गलतियाँ दिखाने वालों को ही चुप कराने का षड्यंत्र शुरू कर दिया है।
ये धमकी नहीं तो और क्या है?
“सिस्टम के खिलाफ बोलोगे तो जेल में ठूंस देंगे।”
🔥 Democracy में Debate होना चाहिए,
लेकिन SSC के Rule में Debate का मतलब "Defamation" है।
अब विद्यार्थी कह रहे हैं:
SSC का असली मिशन यही है —
👉 Vendor की नाकामियों को छुपाना
👉 Scam करने वालों को बचाना
👉 और सवाल पूछने वालों को सज़ा देना
#sscnotice
#ssctransparency #ssc_protest #sscscam #ExamTransparency #cgl2025
@PIB_India@PIBFactCheck@EduMinOfIndia@NTA_Exams@dpradhanbjp@timesofindia@ndtv@IndianExpress@tv9gujarati@sandeshnews@divyabhaskar@News18Guj@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@JigarThakar_NC@dave_janak
REMEMBERING THE MOST CHALLENGING DAY 10 OF DELHI-CHALO PADYATRA
Today on 2nd Day of our anshan we rember fondly the 10th day of our Padyatra one year ago.
#SaveLadakh#SaveHimalayas#sonamWangchuk
#Gujarat#વિધાનસભાનીવાતો
ગુજરાતમા શ્રમિકોના શ્રમ- શ્રમના કલાકો અંગે કોઇ જ રિસર્ચ જ થતુ નથી
અહી ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટનુ પાલન જ થતુ નથી - મેવાણી
મુખ્યમંત્રી કાર્યાલય- CMOમા કામ કરતા શ્રમજીવીને પણ લધુત્તમ વેતન મળતુ નથી
સર્કિટ હાઉસ, સરકારી ઓફિસમા પણ આવી જ સ્થિતિ છે
જીગ્નેશ મેવાણી ગૃહ મા નિવેદન
ભક્તો માટે મંદિર બંધ, નેતાના પુત્રએ બંધ મંદિરમાં બનાવી રીલ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં બપોરના સમયે મંદિર બંધ હોય છે અને તે સમયે બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશ કરી રિલ બનાવી....
નેતાના પુત્ર સાથે મંદિરના કર્મચારી પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે....એનો મતલબ કે મંદિરના કર્મચારી દ્વારા જ નેતાજીના પુત્રને VVIP સુવિધાઓ આપવામાં આવી હશે......
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને મોબાઈલ સાથે પ્રવેશ નથી આપવામાં આવતો તો પછી નેતાના પુત્રને મંદિર બંધ હોવા છતાં કઈ રીતે પ્રવેશ આપવામાં આવ્યો એ એક મોટો સવાલ ??? નેતાના પુત્રએ મંદિરમાં રિલ બનાવતા ભક્તોમાં ભારે રોષ
#Gujarat #Ambaji #AmbajiTemple
@CollectorBK@TempleAmbaji@pnmalibjp