🤔તંત્રની ભૂલનો દંડ વિદ્યાર્થીઓએ ચૂકવવો પડે !
📌 #GPSC અને #SMC ની પરીક્ષાઓમાં સંકલન અને તાલમેલનો અભાવ અને પીસાતો વિદ્યાર્થી.
🛑એક વાસ્તવિક ઉદાહરણ 👇🏻
GPSC ની 1 પરીક્ષા પર સિવિલ એન્જિનિયરિંગની 4 કેડર ટકેલી છે અને SMC માં 1 જ પરીક્ષાથી સીધું સેલેક્શન છે.
તંત્રના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ કઈ પરીક્ષા છોડે ?
🙏🏻સામાન્ય રીતે કોઈપણ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાન માટે એક-એક પરીક્ષા એના ભવિષ્યનું સપનું હોય છે. મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને, પોતાના ઘરથી દૂર રહીને, કલાકો સુધી પુસ્તકો સાથે માથામણ કર્યા પછી ઉમેદવાર આ પરીક્ષાના દિવસની રાહ જોતો હોય છે.
પરંતુ જ્યારે રાજ્યનું સરકારી તંત્ર જ વિદ્યાર્થીઓના આ ભવિષ્ય સાથે અજાણતા કે અહંકારમાં ખેલવા લાગે, ત્યારે પ્રશ્ન થાય કે આખરે ઉમેદવાર ન્યાય માંગવા ક્યાં જાય ?🤔
❓અનેક ઉમેદવારોનો સાદો અને સરળ પ્રશ્ન: શું ૧:૩૦ કલાકમાં ૩૦૦ કિલોમીટર કાપવું શક્ય છે ?
⛔આગામી 09 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં એક એવી સ્થિતિ નિર્માણ પામી છે જે તકનીકી રીતે તદ્દન અશક્ય છે:
#GPSC ની પરીક્ષા:
📌સ્થળ: ગાંધીનગર / અમદાવાદ
📌સમય: સવારે 11:00 થી 12:00
⛔#SMC (સુરત મહાનગરપાલિકા) ની પરીક્ષા:
📌સ્થળ: સુરત
📌સમય: બપોરે 01:30 વાગે રિપોર્ટિંગ (પરીક્ષા બપોરે 03:00 વાગે)
👆🏻હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો, ગાંધીનગરમાં બપોરે ૧૨:૦૦ વાગે પરીક્ષા પૂરી કરીને નીકળતો વિદ્યાર્થી બપોરે ૧:૩૦ વાગે ૩૦૦+ કિલોમીટર દૂર સુરતના પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોંચી શકે? શું ઉમેદવારો પાસે કોઈ જાદુઈ વિમાન છે?
💸 ફી ભરી છે, મહેનત કરી છે... તો પણ કેમ કોઈ સાંભળતું નથી?😠
ફી અને મહેનત બંને પાણીમાં: ઉમેદવારોએ GPSC અને SMC – બંને ભરતી માટે નિયમ મુજબ પરીક્ષા ફી ભરી છે અને ફોર્મ ભર્યા છે. સરકારે પરીક્ષા ફી સ્વીકારી છે, તો બંને પરીક્ષા આપવાનો હક પણ ઉમેદવારનો જ છે.પરંતુ આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ફી ચૂકવ્યા પછી પણ વિદ્યાર્થીએ કોઈ એક જ પરીક્ષા પસંદ કરીને બીજી પરીક્ષા પર પાણી છોડવું પડે તેમ છે. આ સીધો વિદ્યાર્થીઓ સાથેનો અન્યાય છે.
🤔તંત્ર વચ્ચેના '#કોમ્યુનિકેશન_ગેપ'નો ભોગ માત્ર વિદ્યાર્થી જ કેમ?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ રાજ્યની સૌથી મોટી બંધારણીય સંસ્થા છે, અને સુરત મહાનગરપાલિકા (SMC) એ રાજ્યનું ખૂબ મોટું સ્થાનિક સ્વરાજ્યનું મંડળ છે.
🤔શું તારીખો જાહેર કરતા પહેલા બંને બોર્ડ વચ્ચે કોઈ સામાન્ય #સંકલન કે ક્રોસ-ચેકિંગ થતું નથી ?
🤔શું એક બોર્ડને ખબર નથી હોતી કે એ જ દિવસે રાજ્યમાં બીજી કઈ મોટી ભરતી પરીક્ષા યોજાવાની છે ?
😠સરકાર અને અલગ-અલગ ભરતી બોર્ડ વચ્ચેના આ તાલમેલના અભાવને કારણે આજે સામાન્ય વિદ્યાર્થીઓનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. બોર્ડના અધિકારીઓ પોતાની કચેરીઓમાં બેસીને તારીખો નક્કી કરી લે છે, પણ ૩૦૦+ કિલોમીટર દૂર બે અલગ-અલગ શહેરો (ગાંધીનગર અને સુરત) માં ૧:૩૦ કલાકના સમયગાળામાં પહોંચવું ભૌતિક રીતે અશક્ય છે – એ વાસ્તવિકતા વિચારવાની તસ્દી કોઈ લેતું નથી.
🛑તંત્રનો બહેરાશ ભર્યો અભિગમ: છેલ્લા ૪-૫ દિવસથી ઉમેદવારો સતત ઇમેઇલ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે અને #રજૂઆતો મોકલી રહ્યા છે. પરંતુ કોઈ પણ અધિકારી નમતું જોખવા કે તારીખ બદલવાનો સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા તૈયાર નથી.આ અભિગમ તંત્રનો #અહંકાર અને વિદ્યાર્થીઓ પ્રત્યેની નીરસતા છતી કરે છે. ઉમેદવારોની વાજબી રજૂઆત કેમ સાંભળવામાં નથી આવતી ?
🛑જ્યારે બે મોટી સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ હોય, ત્યારે તેની સજા પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા નિર્દોષ વિદ્યાર્થીઓને કેમ ?🤔
🙏🏻અમારી સ્પષ્ટ માંગણી છે: ઉમેદવારોના ભવિષ્ય, એમની મહેનત અને એમણે ભરેલી ફીનું સન્માન કરીને, GPSC અથવા SMC માંથી કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓ આપી શકે🙏
🙏🏻સરકાર અને સંબંધિત આયોગે સમજવું પડશે કે આ માત્ર એક તારીખનો પ્રશ્ન નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોની મહેનત, તેમના પરિવારની આશાઓ અને તેમના ભવિષ્યનો પ્રશ્ન છે.
🙏🏻#સરકાર_મધ્યસ્થી_કરે : રાજ્ય સરકાર તુરંત હસ્તક્ષેપ કરે અને GPSC તથા SMC વચ્ચે યોગ્ય સંકલન સાધીને કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવાનો આદેશ આપે.
🏮ભવિષ્ય માટે કાયમી સિસ્ટમ બને: રાજ્યમાં લેવાતી તમામ ભરતી પરીક્ષાઓ માટે એક "કોમન એક્ઝામ કેલેન્ડર" બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં ક્યારેય બે સરકારી પરીક્ષાઓ સામસામે ન અથડાય.
તંત્રની ભૂલનો દંડ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા વિદ્યાર્થીઓ શા માટે ભોગવે?
#GPSC_SMC_ExamClash #RescheduleGPSC #RescheduleSMCExam #JusticeForGujaratStudents #GujaratAspirants
@GPSC_OFFICIAL@CMOGuj@CorpMunicipal@sanghaviharsh@InfoGujarat@Bhupendrapbjp@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@sandeshnews
@Rudra23637412@tv13gujarati@deepakrajani123 Haju thoduk વિધાર્થી ના હિત માં થઈ રયુ છે કામ. હવે કેસે ૨૦૨૬ ના ડિસેમ્બર પેલા તો આવી જ જડે એમ કેસે માન્યું કે એ આપડા માટે j news lave che but december thi antim tabbko puro nai thyo nai sacha news madta to faka nai maray students ne chen nathi padtu ek ek divs kevi રીતે jai
@tv13gujarati@deepakrajani123 માત્ર faka મારવા j આવો છો. સવાર થી કે દે છે આજે update મળશેપછી માહિતી માં અંતિમ તબ્બકો નું ગીત ગાવાનું ડિસેમ્બર એન્ડ થી અંતિમ તબ્બકો ચાલે છે. મિત્રો આવા પત્રકારો માત્ર students સાથે રમત રમે છે જ્યારે રિઝલ્ટ આવાનું હશે ત્યારે આવશે વચ્ચે આવા અમથા અમથી રમત વાળા મજગ નું દહીં કરે છે
🚨🔴 | I will follow back everyone who will like, retweet this tweet and reply "INDIA NEEDS CAPTAIN ROHIT"
No matter if you have 0 Followers or 10000, you will get Follow Back from me.
એક બે છોકરા સાથે આવું થાય તો માન્યામાં આવે પરંતુ આ તો લીસ્ટ છે.
જેણે લેખિતમાં વધું માર્કસ છે એમનો મૌખિકમાં ઓછા, અને લેખિતમાં ઓછા માર્કસ છે એમને મૌખિકમાં વધું એ પણ એક સાથે 9 લોકોને ?
@GPSC_OFFICIAL
Border-area students face transport crises. Govt staff aiming for higher posts aren't allowed to leave HQs. How is it fair to hold GPCB-79 GPSC exam tomorrow? Aspirants deserve safety & equal opportunity.
@Bhupendrapbjp@hasmukhpatelips#PostponeGPCB79#GPSCJustice#GPSC
With every passing moment, with every decision taken I feel extremely proud of our Indian Army, Indian Airforce & Indian Navy. Our warriors are standing tall for our nation’s pride. It’s important for every Indian to be responsible and refrain from spreading or believing any fake news. Stay safe, everyone!
#OperationSindoor #JaiHind 🇮🇳
@Hasmukhpatelips તમારા પગલાં સરાહનીય છે.. પરંતુ ઉમેદવારોને પડતી તકલીફ પર પણ ધ્યાન આપવા વિનંતી.. તમે ગુજરાત ના છેડા ના વિધાર્થીને આટલું દૂર બોલાવો છો.. મેહરબાની કરી દક્ષિણ ગુજરાત ના વિધાર્થીને.. સુરત માં પરીક્ષા આપવાની વ્યવસ્થા તો કરી જ શકો એ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ માં વ્યવસ્થા કરી શકો છો..
@Hasmukhpatelips તમારા પગલાં સરાહનીય છે.. પરંતુ ઉમેદવારોને પડતી તકલીફ પર પણ ધ્યાન આપવા વિનંતી.. તમે ગુજરાત ના છેડા ના વિધાર્થીને આટલું દૂર બોલાવો છો.. મેહરબાની કરી દક્ષિણ ગુજરાત ના વિધાર્થીને.. સુરત માં પરીક્ષા આપવાની વ્યવસ્થા તો કરી જ શકો એ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ માં વ્યવસ્થા કરી શકો છો..
હું એક સિવિલ એન્જિનિયર (ડાયરેક્ટ ડિગ્રી) છું. મારા માતા પિતા એ ખર્ચો કરી ૧૧ ૧૨ સાયન્સ માં ભણાવિયો, મે મેહનત કરીને એન્જિનિયરિંગ કરિયું, ૪ વર્ષ ની મેહનત કરી ડિગ્રી મેળવી , હવે gsssb દ્વારા લેવાતી irrigation department માં અમે લાયક નથી કેમ કે અમે વધારે ભણેલા છીએ ડિપ્લોમા કરેલ લાયક છ