#JusticeForHarvannshChawla
बीजेपी मंत्रियों के ज्यादासेज्यादा बेटे बाहर विदेशों में सेट है लाइफ सेट है उनकी तुम करते रहो ट्विटर कैंपेन.बीजेपी इस देश को80% बर्बाद कर चुकी है.20%ओर करेगी क्योंकि ज्ञानेश कुमार बीजेपी का ही एजेंट है एसआई आर से वोट काटकरevmसे चुनाव जीत रही है बीजेपी
@kuberdindor શિક્ષણ પાછળ આટલું બજેટ ફાળવેલ છે એ ખાલી જોવા માટેજ આપેલ છે? શિક્ષક ની કાયમી ભરતીના તો કાય ઠેકાણા નથી આ જોય ને મને એક ગીત યાદ આવ્યું
એવો કોણ છે ખલાસી મને કહી દો
ગોતી લો ગોતી લો........ નક્કી એવું લાગે છે સાહેબ ને ગુજરાત ના બાળકો અને શિક્ષણની કાય પડી જ નથી @CMOGuj
#ટેટ_ટાટ ઉમેદવારો ને ધારી સફળતા ન મળી એના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે એમાના અમુક આ પણ છે.👇
🛑જ્ઞાન સહાયક નો સ્વીકાર એટલે આંદોલન ની 50% હાર..😤
🤔ગાંધીજીનું #અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે...?
👉એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું... 😡
👉કઈક શીખો ઇતિહાસ માંથી ઇતિહાસ એમ જ ભણવામાં નથી આવતો....😦
👉ગાંધી, સરદાર, આંબેડકર, ભગતસિંહ... નાં "મૂલ્યો" ને જીવનમાં ઉતારી અનુકરણ કરવું પડે છે. ચોપડી ની 2 5 લાઈનો રટ્ટા મારવથી હક અધિકાર કે ન્યાય ની લડત/સત્યાગ્રહ/આંદોલન જીતી નથી શકાતા.
👉બીજું કારણ એવું પણ હોઈ છે જે ઝાડ ને કાપવા 🪓કુહાડી માં જે હાથા ઉપયોગ માં લેવામાં આવતા હોઈ છે તે આપડા જ હોઈ છે ત્યારે આવી પરિસ્થિતી નિર્માણ પામતી હોઈ છે...!!!
👆👉અમે કોઇને કટાક્ષ કે નીચા દેખાડવા માટે આ નથી કહેતા.પરંતુ ભૂલ માંથી શીખવું જરૂરી છે અને હજી પણ સમય છે એકતા ની, સંગઠન ની....સંકલન ની...આક્રમકતા ની...
🛑એકવાર પોતાના મન માં રહેલી ""ડિગ્રી"" ને સાઈડ માં રાખી વિચારજો અને "બૌધપાથ" લેજો, કેમ #GSRTC #GETCO #TRB ....... જેવા આંદોલન સફળ રહિયા ?
👆એમાં રહેલી સંગ્રથીત્તા શું તમારી છે ?
☝️તમારી માંગણી માટે કટિબદ્ધતા છે ?
👆તમારી ભૂલ માંથી શીખી શું તમે આગળ વધવા માંગો છો ?
🫶એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈપણ લડાઈ જીતી શકાતી નથી.
🙏તમે તો ભાવિ "શિક્ષક" છો..શિક્ષક ને શિખામણ #અતિશયોક્તિ કહેવાય.. એટલે માટે માફી ચાહું છું, પરંતુ વાત ઉપર વિચાર જરૂર કરજો.🙏
🙏હું વ્યક્તિગત પણે એ મીડિયા મિત્રો આભાર માનું છું જેમને તમારા દરેક વિરોધ પ્રદર્શન ને તેના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, સ્પેસ આપી, હાર કે જીત તો પછી ની વાત હોઈ છે પણ આ બધા એ અવાજ બુલંદ બનાવવા ખૂબ પ્રયત્નો કરેલ છે.
@devanshijoshi71@DevendraBhatn10@Divya_Bhaskar@gujaratsamay24@gujratsamachar@sandeshnews@PatnagarSandesh@DivyaNews@Alpeshp98052279@hardik_hitu@hdraval93@Jamawat3@Zee24Kalak@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak
#નવજીવન_ન્યુઝ
@nirbhaynews1