Top Tweets for #AVASAR
SSR-2024 અંતર્ગત ��જ રોજ 03.12.2023 ના ખાસ ઝુંબેશના દિવસે ૦૧-અબડાસા વિધાનસભા મતવિસ્તારના લખપત તાલુકાના મતદાન મથકોની મુલાકાત દરમ્યાન ૧૮-૧૯ અને ૨૦-૨૯ વયના મતદારોની વધુ નોંધણી કરાવવા માટે સુચના આપવામાં આવી અને મતદાન મથકોની તપાસણી કરવામાં આવી
#AVASAR #SSR2024 #ECI @CEOGujarat @DydeoK

માન. ઓબઝર્વર સાહેબ ની ઉપસ્થિતિ મા કાઉંટિંગ સ્ટાફ ને તાલીમ આપવામાં આવી.@collectorsurat #Avasar #Election2022 #158kamrej

ઇકો ���્રેન્ડલી મતદાન મથક
115 માતર વિધાનસભા મત વિભાગ
બુથ નંબર - 216 પરીએજ -1
@CEOGujarat @ECISVEEP @pkumarias #GujaratElections #Avasar

આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી મતદાન કરતા એક સ્વાતંત્ર સેનાનીનાં પત્ની શ્રીમતી ઈલાબેન વ્યાસે આજે 78 જામનગરમાં ચૂંટણીપંચના પોસ્ટલ બેલે���ની સેવાનો લાભ લઈ પોતાની ફરજ પૂરી કરી. આ સાથે આપણે પણ મતદાન કરીને આપણી ફરજ અદા કરીએ એવી જનતા ને અપીલ #avasar @CollectorJamngr @CEOGujarat @DeoJamnagar

"મારો મત મારુ ભવિષ્ય..."
"અવસર લોકશાહીનો" કેમ્પેઇન અંતર્ગત મતદાન કરવા અપીલ કરી. #CEOGUJARAT #ECISVEEP #VOTEFORGUJARAT #NOVOTERTOBELEFTBEHIND #AVASAR
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્વીપ એકટીવીટી અંતર્ગત 'અવસર લોકશાહીનો'ને અન્વયે પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં મામલતદાર ઓફિસ, માછી પાવાગઢ (ચાંપાનેર) અને એસ ટી ડેપો ખાતે પોસ્ટર દ્વારા લોકો ને મતદાન માટે પ્રેરિત કર્યા છે.
@CEOGujarat @ECISVEEP #Avasar #GujaratElection2022

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર આંગણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
@CollectorJamngr
@CEOGujarat
#Avasar
#GujaratElections2022

આણંદ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજી મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજી મતદાન કરવાની અપીલ કરી. #CEOGJARAT #ECISVEEP #AVASAR #SVEEP #NOVOTERTOBELEFTBEHIND

આણંદ જિલ્લ���માં "અવસર લોકશાહીનો" અભિયાન અંતર્ગત શાળા વિધાર્થીઓ દ્વારા "VOTE"ની આકૃતિ અંકિત થાય તે રીતે માનવ સાંકળની રચના કરી મતદાન કરવા અપીલ કરી. #CEOGUJARAT #ECISVEEP #AVASAR #NOVOTERTOBELEFTBEHIND
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્વીપ એકટીવીટી અંતર્ગત 'અવસર લોકશાહીનો'ને અન્વયે પંચમહાલ જીલ્લાના ગોધરા તા���ુકા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસર બધા વિદ્યાર્થીઓને મતદાન આપવા વિશે પ્રોત્સાહન કરતો વીડિયો.
#CEOGujarat #ECISVEEP #Avasar #GujaratElection2022
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્વીપ એકટીવીટી અંતર્ગત 'અવસર લોકશાહીનો'ને અન્વયે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉમરપૂર ગામ ખાતે જીવનપથ હાઈસ્કૂલમાં મતદાન શપથ ગ્રહણ કર્તા વિદ્યાર્થીઓ
@CEOGujarat @ECISVEEP #Avasar #GujaratElection2022

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્��ીપ એકટીવીટી અંતર્ગત 'અવસર લોકશાહીનો'ને અન્વયે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉમરપૂર ગામ ખાતે જીવનપથ હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ રેલી કર્તા વિદ્યાર્થીઓ.
@CEOGujarat
@ECISVEEP
#Avasar
#GujaratElection2022

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્વીપ એકટીવીટી અંતર્ગત 'અવસર લોકશાહીનો'ને અન્વયે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામ ખાતે સર્વોદય હાઇસ્કૂલમા મતદાન શપથ ગ્રહણ કર્તા વિદ્યાર્થીઓ
@CEOGujarat
@ECISVEEP
#Avasar
#GujaratElection2022

1st phase of training & hand's on practice for #EVM to polling parties by #158kamrej team. @collectorsurat @CEOGujarat
#AVASAR #Election2022

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers


























