Top Tweets for #She_team
મીઠ��પુર પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યાત્રાધામ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે આવેલા દિવ્યાંગ દર્શનાર્થીઓ અને સિનિયર સિટીઝનનોને માનવતાપૂર્વક જરૂરી મદદ પૂરી પાડવામાં આવી.
#DBD_Police #SHE_Team
@dgpgujarat @GujaratPolice

ચાલ���ામાં અસમર્થ દર્શનાર્થીઓને મીઠાપુર પોલીસ SHE ટીમે સહારો આપી નાગેશ્વર મહાદેવ મંદિર સુધી લઈ જઈ સુરક્ષિત અને શાંતિપૂર્ણ દર્શન કરાવ્યા.
#DBD_POLICE #SHE_Team
@dgpgujarat
@GujaratPolice

નગરપાલિકા બગીચામાં પેટ્રોલિંગ દરમિયાન વિખુટા પડેલા બાળકને તેના પિતા સાથે ગણતરીની મિનિટોમાં મિલાવી પ્રશંસ���ીય કામગીરી કરતી દેવભૂમિ દ્વારકા શી-ટીમ .
#DBD_Police #she_team
@dgpgujarat
@GujaratPolice

ખંભાળિયા ખાતે નગરપાલિકા બગીચામાં પેટ્રોલિંગ દરમિયાન વડીલો-બાળકોની સુરક્ષાની પૃચ્છા કરતી દેવભૂમિ દ્વારકા શી-ટીમ .
#DBD_Police
#SHE_team
@dgpgujarat @GujaratPolice
“ભુજ શહેર પોલીસ શી'ટીમ દ્વારા નવરાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાળા કાચવાળી ગાડીના કાળા કાચ હટાવી યોગ્ય કાર્યવાહી કરેલ.”
#she_team #westkutchpolice #Navaratri2025
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
Sabarkantha Police - SHE Team
સાબરકાંઠા પોલીસ ની SHE Team તત્પર છે મહિલાઓની સુરક્ષા માટે..
@dgpgujarat
@GujaratPolice
#sabarkanthapolice
#SHE_Team
#navratri❤️
#gujaratpolice
#himatnagar
👮♀️ મહિલાઓની સુરક્ષા માટે હંમેશાં તૈયાર છે
🔹 સુરક્ષિત નવરાત્રી 🔹
#SHE_Team #AnandPolice #SafeNavratri #WomenSafety
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
સુરક્ષિત નવરાત્રી સાબરકાંઠા પોલીસની #SHE_Team સંગ.
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#GujaratPolice
#SabarkanthaPolice
#Himatnagar
#Navratri2025
#SafeNavratri
ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સુરક્ષા સેવા સલામતી માટે કટિબદ્ધ દેવભૂમિ દ્વારકા SHE ટીમ...આવો બધા સાથે મળી સુરક્ષિત નવરાત્રી ઉજવણી કરીએ...
#DBD_Police #Navratri2025
#NavratriVibes #She_Team
#EmergencyHelp112
@dgpgujarat @GujaratPolice
“ભુજ શહેર પોલીસ શી' ટીમ માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા સાથે સેવા.”
#she_team #માતાનામઢ #પદયાત્રી #WestKutchPolice
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
“ભુજ શહેર પોલીસ શી ટીમ દ્વારા માતાના મઢ ખાતે જતાં યાત્રાળુઓને પાણી અને નાસ્તાનો નાઈટ પેટ્રોલીંગ દરમિયાન વિતરણ કરવામાં આવેલ.”
#she_team #matanamadh #પદયાત્રી
#WestKutchPolice
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
વોકેશનલ ટ્રેનિ���ગ સેન્ટર ખાતે મીઠાપુર શી-ટીમ દ્વારા સાયબર ક્રાઈમ, મહિલા હેલ્પલાઈન તથા શી-ટીમ વિષે સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
#DBD_Police #SHE_Team
@dgpgujarat @GujaratPolice

સાબરકાંઠા જિલ્લા પોલીસના તમામ પો.સ્ટે.ની #SHE_Team દ્વારા સીનીયર સીટીઝન સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#RakshaBandhan2025
#GujaratPolice
#SabarkanthaPolice

“નારી વંદન ઉત્સવ અંતર્ગત કચ્છના વિવિધ ગામોના બાલિકા પંચાયત અને સેતુ અભિયાનના સભ્યો દ્વારા ભુજ શી’ટીમ ઓફિસની એક્સપ્લોઝર વિઝીટ કરવામાં આવી, જ્યાં શી’ટીમની કામગીરી���ી વાકેફ કરાયા.”
#She_Team #NariVandanUtsav
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice

જેઓને વિશાખા ગાઈડ લાઈન, નવા કાયદાઓ, સાયબર ક્રાઇમના ગુનાઓ, શી ટીમની કામગીર��, ટ્રાફિક અવેરનેસ થી માહિતગાર કરવામાં આવ્યા. (2/2)
@GujaratPolice @Shamsher_IPS @CollectorSK @reema_zala @InfoSabarHmt @division_a72303 #SabarkanthaPolice #WomenEmpowerment #WomenSafety #SHE_Team

સાબરકાઠા જિલ્લા પોલીસ આયોજીત નવરાત્રી મહોત્સવ દરમ્યાન સુરક્ષા ની સાથે માનવતા મહેકાવતી સાબરકાંઠા પોલીસ ની શી ટીમ.
મુક બધીર બાળાઓ સાથે ગરબે રમી બાળાઓને હર્ષોલિત કરતી શી ટીમ.
@CMOGuj @sanghaviharsh
@dgpgujarat @gujaratpolice
@Shamsher_IPS @IPS_VijayPatel
#SHE_Team
"ગરબા થાય અને ગરિમા પણ જળવાય."
ચાલો ઉજવીએ સુરક્ષિત નવરાત્રી સાબરકાંઠા પોલીસની શી ટીમ સાથે.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
@Shamsher_IPS
@CollectorSK
@IPS_VijayPatel
#Navratri2024
#SabarkanthaPolice
#SHE_Team
#WomenSafety
#For_you #With_You #She_Team Nalgonda Police
Cell : 8712670235. @Shikhagoel_IPS @NalgondaCop @tg_womensafety

#Nalgonda_Dist #she_team conducted #Awereness Programme at Akash high School Anneparthy, And Sri Krishnaveni #High_school Hanumanagar, For Crime against women.
#మీ_భద్రత మా ధేయం @Shikhagoel_IPS @NalgondaCop @tg_womensafety #State_Police


Last Seen Hashtags on Sotwe
Aya #rov
Seen from Vietnam
omegle()********************* *****filter:native_video()
Seen from Qatar
omegle()************** filter:videos
Seen from Turkey
แม่สอด
Seen from Thailand
ســـكـــس_عـــربـــيـٍـٍــٍـٍـ
Seen from Egypt
portlandace
Seen from United States
妹妹的日常
ai短剧
imgladiasked
Seen from United States
omegle
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















