Top Tweets for #Withdrawobjectionfee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય?
આ બાબતે ફેરવિચાર કરવા અને અન્ય ઉકેલ શોધવા આપને વિનમ્ર અપીલ છે. આભાર🙏#WithdrawObjectionFee @GPSC_OFFICIAL @YAJadeja

#WithdrawObjectionFee
નીચેના મુદ્દે આયોગ પાસે શું જવાબ છે?
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
@YAJadeja
@devanshijoshi71
@Jamawat3
@Payalrathod1552
@NewsNavajivan
@gopimaniar
@deepakrajani123
@Vivekdoza
@hdraval93

આ નિર્ણય ઉમેદવારોના હિતમાં નથી 🙏🏻
#WithdrawObjectionFee
@GPSC_OFFICIAL @CMOGuj @dineshdasa1 @Jamawat3
#WithdrawObjectionFee #gpsc
@Hasmukhpatelips "There is no issue with the fees; however, it would be appreciated if you could consider a more effective and reliable approach."

#WithdrawObjectionFee
#raise_your_voice
📌જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમા સકારાત્મક પગલાં લેવા જોઈએ.
📌રચનાત્મક રજૂઆત કે ટીકા ને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ,
📌ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ આતે કેવો ન્યાય ? 🤔
@YAJadeja
@GPSC_OFFICIAL
#WithdrawObjectionFee
આયોગ અન્ય ઉકેલ શોધે અથવા રિફંડ આપવા બાહેંધરી આપે.
@rohitkumarmali @dineshbambhania @hdraval93 @Vivekdoza @DevendraBhatn10 @devanshijoshi71 @Anchor_Pankaj @ABPNews વખાણે લી ખીચડિ દાતેં ચોટી.
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય??
આ બાબતે ફેરવિચાર કરવા અને અન્ય ઉકેલ શોધવો.
@YAJadeja @Hasmukhpatelips
મહમ્મદ બિન તુઘલક ની આત્મા #Gpsc ની ઓફિસ માં આંટા ઠોકે છે.
એટલે આડા અવળાં તરંગી નિર્ણયો લેવામાં માં આવે આમાં સાહેબનો વાંક નથી 😝😅
સાહેબ તો હમેશાં સારા કામ કરે છે.
કાશીથી ભણેલા કોક મોટા ભૂદેવ પાસે હવન કરાવો પડશે 😅😝
પરિક્ષા વ્યવસ્થા સુધારાના નામે ઉમેદવારોને ખંખેરતા શરમ આવવી જોઈએ.
જ્યારે તમારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારે લાગતું હતું કે પાછો દાસા સરનો ગોલ્ડન સમય આવી ગયો. પરંતુ તમે તો નલિન સાહેબને પણ સારા કેવડાવ્યા આયોગને બીજા @dineshdasa1 સાબેહ મળવા મુશ્કેલ છે. #WithdrawObjectionFee
ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.
GPSC
એક "બંધારણીય સંસ્થા" તરફથી "વાણિજ્યિક સંસ્થા" તરફ પ્રયાણ
- પરીક્ષા ફી
- સંમતિ પત્ર ફી
- ઓબ્જકેશન ફી
- બીજા જિલ્લામાં નમ્બર એટલે ટ્રાવેલિંગ ફી
- છેલ્લે જડતા વાળા સ્વભાવના લીધે પ્રશ્નના સુધારે એટલે કોર્ટ ફી
@devanshijoshi71
@Hasmukhpatelips
#Withdrawobjectionfee @GPSC_OFFICIAL
GPSC
એક "બંધારણીય સંસ્થા" તરફથી "વાણિજ્યિક સંસ્થા" તરફ પ્રયાણ
- પરીક્ષા ફી
- સંમતિ પત્ર ફી
- ઓબ્જકેશન ફી
- બીજા જિલ્લામાં નમ્બર એટલે ટ્રાવેલિંગ ફી
- છેલ્લે જડતા વાળા સ્વભાવ ના લીધે પ્રશ્ન ના સુધારે એટલે કોર્ટ ફી
#Withdrawobjectionfee
@YAJadeja @GPSC_OFFICIAL
ભૂલ આયોગ વાળા કરે અને ભોગવવાનું ઉમેદવારો ને આતો કેવો ન્યાય?
@YAJadeja @devanshijoshi71
#WithdrawObjectionFee
📌જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમા સકારાત્મક પગલાં લેવા જોઈએ.
📌રચનાત્મક રજૂઆત કે ટીકા ને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ,
📌ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ આતે કેવો ન્યાય ? 🤔
📌રાજ્યની બંધારણીય સંસ્થા દ્વારા ભૂલરહિત 200 પ્રશ્નો ન નીકળી શકે ? આ કેવું?
📌અહીં તો PAK મા જ આયોગ 6-7 પ્રશ્નોમા થયેલી ભૂલો સામે ચાલીને સ્વીકારી લે છે અને આ પ્રશ્નો રદ કરવામાં આવે છે આ પ્રશ્નોમા ઉમેદવારે જે સમય આપ્યો તે સમયની કિંમત કોણ આપશે ?
ભૂતકાળમાં અનેક પ્રશ્નો રદ કરવામાં આવેલ, અને ભોગવવાનું ઉમેદવાર ને આવ્યું છે.
📌આયોજન એવુ હોવું જોઈએ 2 વાગે પેપર પૂર્ણ થાય એની 20-30 મિનિટમા ઓફિસિયલ વેબસાઈટ પર આન્સર-કી જ અપલોડ કરવામાં આવે.(રીફોર્મ લાવવા હોઈ તો આવા લાવો)
📌શા માટે પરીક્ષા પૂર્ણ થયાના અઠવાડિયા પછી PAK મુકવામાં આવે છે ?
📌પૂરાવા ઉમેદવાર શા માટે આપે ??🤔😱
પૂરાવા તો તમારા કહેવાતા #તજજ્ઞો એ આપવા જોઈએ.
#WithdrawObjectionFee

@Hasmukhpatelips @Hasmukhpatelips આપ સકારાત્મક ઉદાહરણ બેસાડવા સક્ષમ છો.Cancelled થયેલા પ્રશ્નો માટે ઉમેદવારે આપેલા કીમતી સમય અને આવડતુ હોવા છતા જવાબ ન મળવાથી ડહોળાતી માનસિક સજ્જતાનું વળતર કોણ આપશે? કહેવાતા તજજ્ઞો પાસેથી પણ સંમતિ પત્રક ભરાવો/દંડ નક્કી કરો
#WithdrawObjectionFee
#raise_your_voice
@Hasmukhpatelips આપ સકારાત્મક ઉદાહરણ બેસાડવા સક્ષમ છો.Cancelled થયેલા પ્રશ્નો માટે ઉમેદવારે આપેલા કીમતી સમય અને આવડતુ હોવા છતા જવાબ ન મળવાથી ડહોળાતી માનસિક સજ્જતાનું વળતર કોણ આપશે? કહેવાતા તજજ્ઞો પાસેથી પણ સંમતિ પત્રક ભરાવો/દંડ નક્કી કરો
#WithdrawObjectionFee
#raise_your_voice
ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.
@Hasmukhpatelips આપ સકારાત્મક ઉદાહરણ બેસાડવા સક્ષમ છો.Cancelled થયેલા પ્રશ્નો માટે ઉમેદવારે આપેલા કીમતી સમય અને આવડતુ હોવા છતા જવાબ ન મળવાથી ડહોળાતી માનસિક સજ્જતાનું વળતર કોણ આપશે? કહેવાતા તજજ્ઞો પાસેથી પણ સંમતિ પત્રક ભરાવો/દંડ નક્કી કરો
#WithdrawObjectionFee
#raise_your_voice
📌જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમા સકારાત્મક પગલાં લેવા જોઈએ.
📌રચનાત્મક રજૂઆત કે ટીકા ને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ,
📌ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ આતે કેવો ન્યાય ? 🤔
📌રાજ્યની બંધારણીય સંસ્થા દ્વારા ભૂલરહિત 200 પ્રશ્નો ન નીકળી શકે ? આ કેવું?
📌અહીં તો PAK મા જ આયોગ 6-7 પ્રશ્નોમા થયેલી ભૂલો સામે ચાલીને સ્વીકારી લે છે અને આ પ્રશ્નો રદ કરવામાં આવે છે આ પ્રશ્નોમા ઉમેદવારે જે સમય આપ્યો તે સમયની કિંમત કોણ આપશે ?
ભૂતકાળમાં અનેક પ્રશ્નો રદ કરવામાં આવેલ, અને ભોગવવાનું ઉમેદવાર ને આવ્યું છે.
📌આયોજન એવુ હોવું જોઈએ 2 વાગે પેપર પૂર્ણ થાય એની 20-30 મિનિટમા ઓફિસિયલ વેબસાઈટ પર આન્સર-કી જ અપલોડ કરવામાં આવે.(રીફોર્મ લાવવા હોઈ તો આવા લાવો)
📌શા માટે પરીક્ષા પૂર્ણ થયાના અઠવાડિયા પછી PAK મુકવામાં આવે છે ?
📌પૂરાવા ઉમેદવાર શા માટે આપે ??🤔😱
પૂરાવા તો તમારા કહેવાતા #તજજ્ઞો એ આપવા જોઈએ.
#WithdrawObjectionFee

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers