ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
⌛️Paying the price⏳
🤜જે વ્યક્તિ ને કોઈ લોભ લાલચ થી ખરીદી નથી શકાતો, ધાક ધમકી આપી ચૂપ નથી કરી શકાતો એવા વ્યક્તિના ''કાંડા અથવા પાંખો'' કેમ કાપી નાખવા એની કેમ બોલતિ બંધ કરી દેવી એના માટે નવા નવા હત્કંડા આપનાવામાં આવી રહિયા છે.
👉આજરોજ ટેલીગ્રામ માં યુવરાજસિં��� જાડેજા(વિદ્યાર્થી
प्रिय शिवसैनिकांनो,
नीट समजून घ्या, म.वि.आ. चा खेळ ओळखा..! MVA च्या अजगराच्या विळख्यातून शिवसेना व शिवसैनिकांना सोडवण्यासाठीच मी लढत आहे. हा लढा तुम्हा शिवसैनिकांच्या हिता करीता समर्पित.... आपला एकनाथ संभाजी शिंदे.
#MiShivsainik
@Swksh123@sh3mal Ha man lete hai CM nai rakh sakate MOdi rakhta hai par ye jiski vajah se Aj CM bana hai Ush BAP ko bhul gaya to janta ko ko kya yad rakhega.. ye sivsena ka pappu hai ..
@deepakrajani123 આદરણીય સાહેબ શ્રી
ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૮૪- હિસાબનીશ/ઓડિટર ની ભરતીનું આખરી પરિણામ આવ્યા ને ૩ મહિના જેટલો સમય થયો છતાં પસંદગી પામેલ ઉમેદવારોને નીમણુંક મળેલ નથી અને તેનો વ્યવસ્થિત ���વાબ પણ મંડળ તરફથી મળતા નથી તેમાં પણ રસ દાખવજો.
@BuchHitakshi શબ્દો ખોટા છે એમ નથી કેવું ખોટા વધારે શબ્દો વાપર્યા છે એમ.. જો તમે ફક્ત એમજ પૂછો કે 1.લગ્ન શું કામ કરવા? તો જવાબ અલગ મળત પણ 2. સુરક્ષા & શારીરિક સબંધ માટે? ની વાત કરી છે બધું મિક્સ થઈ જાય છે એમ શબ્દો થી ખબર પડે કે શું માનવું ને શું નઈ?
@BuchHitakshi મેડમ લગ્ન જરૂરિયાત સમજવા એક જ વાત કહીશ કે બધા દેશ, ધર્મ, અને જાતિ માં બધું ભિન્ન છે ભગવાન, પ્રથા રિવાજ પણ ઇતિહાસ થી જ���વો એક વાત જ કોમન છે અને એ છે લગ્ન અને તમે જે ફક્ત બેજ આધાર કીધા સુરક્ષા તો તેમાં 2 વ્યક્તિ ની જરૂર હોતી નથી પણ તમે જે જાણવા માંગો છો એ શા. સંબંધ જ મુખ્ય આધાર નથી.
પ્રતિ શ્રી
સર્વે બ્યુરો ચીફ
આજરોજ તા.17/04/2022 ના રોજ સવારે 11:30 વાગ્યે યુવરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ દ્વારા મિડીયા મિત્રોને સંબોધન કરશે. જેલ વિસ્તારના કેટલાક પ્રતિબંધોને કારણે ગતરોજ જેલમાંથી બહાર આવતી વખતે મિડિયા મિત્રોને સંબોધન કરી શકેલ નથી તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું