गुजरात सरकार के मंत्री श्री रमेशजी कटारा का शिक्षकों एवं कर्मचारियों के संबंध में दिया गया वक्तव्य अत्यंत दुर्भाग्यपूर्ण, असंवेदनशील एवं निंदनीय है। यह वक्तव्य न केवल शिक्षक समाज का अपमान है, बल्कि भारतीय जनता पार्टी की उस मर्यादित कार्यसंस्कृति के भी विपरीत है
સફળતાપૂર્વક ૨ વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 💐💐
સાથે સાથે લાખો ફિક્સ પગારના કર્મચારીઓ વતી એક નમ્ર વિનંતી કે આપ સાહેબ કર્મચારીઓના હિત્તમાં નિર્ણય કરશો અને અમને આ શોષિત નીતીમાંથી મુક્ત કરશો.
#Remove_Fix_Pay_Gujarat
અમારા જીવનના સ્વપ્ન પૂર્ણ કરનારા, ગરીબના ઘરમાં અજવાળું કરનારા એવા @jituvaghani ને એમના જન્મ દિન નિમિતે માઁ ઉમિયા એમના દરેક સ્વપ્ન પૂર્ણ કરે એવી સૌ વિદ્યાસહાયક ઉમેદવાર વતી પ્રાર્થના🙏
જન્મ દિન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
માન મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા માન નાણામંત્રી શ્રી @KanuDesai180 ને નમ્ર વિનંતી કે ભાજપા શાસિત સુરત મહાનગરપાલિકાએ પણ છેલ્લા સાત વર્ષોમાં થયેલી મોંઘવારી ના વધારાને જાણીને કર્મચારીઓના ફીક્સ પગારમાં વધારો કરેલ છે. ર���જ્ય સરકારના ફિક્સપે કર્મીઓ માટે સુખદ નિર્ણય લેવા વિનંતી.🙏