સરકારશ્રીને વિન્રમ વિનંતી છે કે વિદ્યા સહાયકની ભરતી સત્વરે પૂર્ણ કરો. જાહેરાતના 3 મહિનાથી વધુ સમય થયો ગયો છે. ભરતી ક્યારે પૂર્ણ કરશો???? ૧૧૦૦૦ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@CMOGuj
પ્રાથમિક શાળા ઓ માં હાલ પણ શિક્ષક ની ઘટ છે છતાં કાયમી ભરતી ની પ્રોસેસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.તાત્કાલિક ધોરણે PML જાહેર કરી ભરતી પૂરી કરવામાં આવે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻 @Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
"1 એપ્રિલે ભરતી જાહેર થઈ અને 7 જુલાઈએ પણ merit list જાહેર નથી. જો માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જ ત્રણ મહિના લાગે, તો આખી ભરતી પૂર્ણ થતાં કેટલો યુગ જશે? ઉમેદવારોના ભવિષ્ય સાથેનો આ ધીમો ખેલ બંધ કરો અને સત્વરે ભરતી પૂર્ણ કરો."
#TET@Bhupendrapbjp@CMofGujarat@rivaba4_Bjp
પ્રાથમિક શાળા ઓ માં હાલ પણ ટીચરો ની અભાવ છે હજુ પણ શિક્ષકો ની ઘટ છે છતાં કાયમી ભરતી ની પ્રોસેસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.@Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
ટેટ 1 શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક મળી રહે એ માટે @drpradyumanvaja જીને રજૂઆત કરવામાં આવી.@Bhupendrapbjp દાદાની સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી નિર્ણય લેવામાં આવે અને ઉમેદવારી નોંધાવવાની તક પૂરી પાડે એવી અપેક્ષા. @Rivaba4BJP@hdraval93
વિદ્યા સહાયક ભરતી2026ની જાહેરાતના 3 મહિના જેવો સમય થઇ ગયો છે @Rivaba4BJP પણ આગળ કોઈ પ્રકારની પ્રક્રિયા થઇ નથી @drpradyumanvaja ભરતી આગળ વધારો સરકાર @Bhupendrapbjp ભરતીમાં OBC ઉમેદવારોને યોગ્ય ન્યાય આપો.ગત ભરતીમાં માત્ર 13% જ જગ્યાઓ આપવામાં આવેલ હતી @CMOGuj@PMOIndia
"1 એપ્રિલે ભરતી જાહેર થઈ અને 7 જુલાઈએ પણ merit list જાહેર નથી. જો માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જ ત્રણ મહિના લાગે, તો આખી ભરતી પૂર્ણ થતાં કેટલો યુગ જશે? ઉમેદવારોના ભવિષ્ય સાથેનો આ ધીમો ખેલ બંધ કરો અને સત્વરે ભરતી પૂર્ણ કરો."
#TET@Bhupendrapbjp@CMofGujarat@Rivaba4BJP
તાત્કાલિક TET-1 ભરતી પૂર્ણ કરો!
ફોર્મ ભરાયાને 3 મહિના થઈ ગયા. બદલી કેમ્પ પૂર્ણ થઈ ગયા છતાં હજી સુધી કેટેગરી મુજબ જગ્યાઓ જાહેર થઈ નથી. શાળાઓમાં શિક્ષકોની અછત છે અને હજારો ઉમેદવારો રોજગારની રાહ જોઈ રહ્યા છે.
કેટેગરી મુજબ જગ્યાઓ તાત્કાલિક જાહેર કરો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો.
વિદ્યાસહાયક ભરતી-2026 સત્વરે પૂર્ણ કરો,વિલંબના કારણે આશરે 12,000 જેટલા
ઉમેદવારો ગંભીર આર્થિક તથા માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અનેક ઉમેદવારો લાંબા સમયથી રોજગારની રાહ જોઈ રહ્યા છે અને ભરતી પ્રક્રિયામાં થતા વિલંબથી તેમના જીવન તથા પરિવાર પર સીધી અસર પડી રહી છે.@Rivaba4BJP
શિક્ષણ એ સમાજનો અરીસો છે અને જો ભાવી શિક્ષકોની ભરતીમાં જ અન્યાયનું રોસ્ટર આડું આવશે, તો પારદર્શિતા ક્યાં રહેશે? જટિલ નિયમોની માયઝાળ હટાવો અને લાયક OBC ઉમેદવારોને તેમનો પૂરો ૨૭% ન્યાય આપો. હક માંગવાથી નહીં, પણ એકતાથી જ મળશે.
@Rivaba4BJP@drpradyumanvaja@CMOGuj@Bhupendrapbjp
પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા)
બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભાગ)
ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે
ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી)
સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓
🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો?
🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો.
📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે.
📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પિતૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ?
શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔
સભ્ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.'
પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે.
પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પશુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે.
આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ?
◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે.
📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે.
ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે.
સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે.
🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ખાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔
📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ
⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે.
⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે.
⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે.
જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
પોતાના હક માટે લડવું એ અહંકાર નથી પણ આત્મસન્માન છે!
જે વિભાગ જટિલ 'રોસ્ટર' ના નામે પોતાના ભાવી શિક્ષકો સાથે ન્યાય નથી કરી શકતો,તે સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી!
OBCઅનામતનો ૨૭% પૂરેપૂરો અમલ કરવો એ જ સાચી પારદર્શિતા છે.
@Rivaba4BJP@drpradyumanvaja@CMOGuj@bhupendrapatel