भगवान भोलेनाथ से यही है प्राथना की गुजरात में चल रही #फिक्स_पे प्रथा जल्द से जल्द नाबुद हो।
काल भी तुम और महाकाल भी तुम,
लोक भी तुम और त्रिलोक भी तुम
शिव भी तुम और सत्य भी तुम!
महा शिवरात्रि के पावन पर्व पर आपको हार्दिक शुभकामनाएँ और बहुत बहुत बधाई । देवाधिदेव महादेव की आप पर सदैव कृपा बनी रहे! महा शिवरात्रि की शुभकामनाएं🙏🚩
ॐ नमः पार्वती पतये, हर-हर महादेव:
#Mahashivratri
#शिवरात्रि
#रिमूव_फिक्स_पे #गुजरात
#Remove_Fix_Pay_Gujarat
એક પછી એક નકલી મળે છે પેલા અધિકારી, ટોલ નાકુ, કચેરી અને હવે નકલી કોર્ટ હજુ તો આવું કેટલું નકલી હશે ધીરે ધીરે ખ્યાલ આવશે આવા કેટલા કૌભાંડ કરી જાય છે તો મહેનત કરતા #ફિક્સ_પે ના કર્મચારી નું શોષણ બંદ કરી ફિક્સ પે દૂર કરો તો લોકોના આશીર્વાદ મળસે
#Remove_Fix_Pay_in_Gujarat
#Remove_Fixpay_In_Gujarat
#No_More_FixPay_in_Gujarat
શું આ જ તમારી સંવેદશીલ સરકાર છે જે કર્મચારી સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી નાગરિકોનું જીવનધોરણ સુધારવા કામ કરી રહ્યો છે એ કર્મચારીઓનું જીવનધોરણ હચમચી ગયું છે અને સરકાર એટલી બહેરી બની ગઈ છે કે એને એનો અવાજ પણ નથી સંભળાતો ??
#Remove_Fixpay_Or_Boycott_BJP
गुजरात राज्य की महानगरपालिकाओं में वर्ग 3 के Fix Pay कर्मचारियों का प्रोबेशन पीरियड 3 साल का है तो फिर राज्य सरकार के वर्ग 3 के कर्मचारियों का प्रोबेशन पीरियड 5 साल का क्यों ?! किसका कार्यक्षेत्र विशाल है?! राज्य सरकार या महानगरपालिका का?!#Remove_Fixpay_Or_Boycott_BJP@YAJadeja