સવિનય જય ભારત સાથે જણાવવાનું કે અમે ત્રાગડ માં રહીયે છીએ અને ઘણા સમય થી અમારી સમસયા નો કોઇ નીકાલ આવતો નથી અને ઘણા સમય થી મૂળભુત સુવિધાઓ પણ મળતી નથી.આ સમસ્યા ઓનું નિરાકરણ લાવવા વિનંતી.
BIG BREAKING: ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરાયું, 1800 આંગણવાડી અપગ્રેડ પણ કરાશે
#Gujarat#Gujaratgovernment
એક જ માંગ 'ને એક જ નારો O.P.S છે હક્ક અમારો
બદલી નાખો ધોરણ-ધારો O.P.S છે હક્ક અમારો
ધ્રુજી ઉઠશે કિલ્લો તારો O.P.S છે હક્ક અમારો
આવ્યા છે લાખો અસવારો O.P.S છે હક્ક અમારો
હોય ભલે લાખો પડકારો O.P.S છે હક્ક અમારો
ઘડપણનો એક જ સધિયારો O.P.S છે હક્ક અમારો
#WeWantOPS@abpasmitatv
સરકારી પોલિટેકનીક દાહોદ ખાતે સ્પોર્ટસ કમિટી દ્વારા 36 મા નેશનલ ઞેમ્સ ના અવેરનેસ પ્રોગ્રામ નુ આયોજન કરવામા આવ્યુ જેમા 36મા નેશનલ ઞેમ્સ વિષે વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામા આવ્યા અને સાથે ફીટ ઈન્ડિયા ઓથ લેવડાવામા આવી. @Gujaratmitr@Divya_Bhaskar@sandeshnews