એસ.ટી (ગીતામંદિર) બસ સ્ટેન્ડ અમદાવાદમાં જે ટ્રાન્સજેન્ડર (માસી) મુસાફરો જોડે ઝઘડા કરીને પૈસા પડાવી રહ્યા છે અને પૈસા ના આપે તો અભદ્ર વાણી વર્તન અને વ્યવહાર કરે છે આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી.
@sanghaviharsh@OfficialGsrtc@AhmedabadPolice@GujaratPolice
GSRTC એ હવે ડાયરેક્ટ નોન સ્ટોપ રૂટ્સ શરૂ કરવા જોઈએ.
આ વિચાર પહેલા પણ મૂક્યો છે અને ફરી મૂકું છું કે એસટી વિભાગે પોતાની પાસે ઉપલબ્ધ મુસાફરી ડેટાનું વિશ્લેષણ કરવું જોઈએ અને જાણવા જોઈએ કે કયા રૂટ પર લોકો સૌથી વધુ શરૂઆતથી અંત સુધી સીધી મુસાફરી કરે છે જેમ કે અમદાવાદ થી ભુજ, અમદાવાદ થી રાજકોટ, સુરત થી અમદાવાદ જેવા રૂટ્સ.
લોકલ મુસાફરી કરતા લોકોને તકલીફ ન પડે એ રીતે સંચાલન કરવું અઘરું નથી. જ્યાં ૮૦ ટકા થી વધારે બુકિંગ ડાયરેક્ટ મુસાફરી માટે થતું હોય ત્યાં આવી સેવા સરળતાથી શરૂ કરી શકાય.
આવા રૂટ્સ પર નોન સ્ટોપ બસ સેવા શરૂ કરવાથી ડાયરેક્ટ મુસાફરી કરતા મુસાફરો ઓછા સમયમાં પહોંચી શકે અને તે પણ હાલના લોકલ રૂટ્સમાં કોઈ ફેરફાર કર્યા વગર. નોન સ્ટોપ માટે અલગ બસ ફાળવી શકાય.
લાંબા રૂટની બસો જ્યારે વચ્ચેના શહેરોમાં ડેપો સુધી જઈ ફરી હાઇવે પર આવે છે ત્યારે ઘણો સમય વેડફાય છે અને મુસાફરી વધુ લાંબી બની જાય છે.
શરૂઆતમાં બે ચાર રૂટ પર બસો મૂકી શકાય અને જો પરિણામ સારું મળે તો આગળ વધવામાં કોઈ વાંધો નથી. લોકોને પણ ફાયદો થશે અને એસટી ને પણ. 🚍
@sanghaviharsh@OfficialGsrtc@CMOGuj
#એસટી
#ગુજરાત
यह दृश्य सिर्फ बेहोश हुए सुरक्षाकर्मी का नहीं था…
यह दृश्य था सत्ता के मद में बेहोश हो चुकी संवेदनशीलता का।
आज वडोदरा में सरदार पटेल की 150वीं जयंती पर आयोजित कार्यक्रम में भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जे.पी. नड्डा जी के संबोधन के दौरान एक सुरक्षाकर्मी अचानक खड़े–खड़े गिर पड़ा।
🤔लेकिन हैरानी की हद तो तब पार हुई जब मंच पर बैठे किसी भी नेता की कुर्सी ज़रा-सी भी हिली नहीं।
न किसी नेताने उठकर मदद की,
न किसी ने हालचाल पूछा,
न कोई मानवीय संवेदना…
बस भाषण चलता रहा, कुर्सियाँ सलामत रहीं।
लगता है अब कुर्सियाँ नेताओं से नहीं, नेता कुर्सियों से चिपक गए हैं।
ज़मीन पर गिरा इंसान दिखा नहीं,
लेकिन कुर्सी छोड़ने का जोखिम सबको साफ दिखाई दिया।
सरदार पटेल ने देश को जोड़ने का काम किया था,
और आज उनके नाम पर आयोजित कार्यक्रम में
इंसानियत ही मंच से गायब दिखी।
#JPNadda
#BJP
#Vadodara