આજ રોજ ગરબાડા તાલુકાના વજેલાવ ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું અને લોકપ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. તેમજ વિવિધ યોજનાઓ ની જાણકારી ગ્રામજનો ને આપવામાં આવી.
@CollectorDahod@DahodDdo@CMOGuj@GujPRHDept
આજ રોજ વજેલાવ કચેરી,દાહોદ ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના અંતર્ગત અવસાન પામેલ દિવંગ�� આત્માઓની શાંતિ માટે પ્રાર્થના તથા મૌન પાળવામાં આવ્યું #Gujarat @CollectorDahod @DahodDdo @TDO_Garbada
આજરોજ ગરબાડાના ટૂંકીવજુ ખાતે આઠમા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ સેવાઓ તથા યોજનાઓનો લાભ આપવામાં આવ્યો તેમજ ગ્રામજનોને વિવિધ યોજનાઓની ��ાણકારી આપવામાં આવી.@CollectorDahod @DahodDdo @SdmDahod @CMOGuj @infodahodgog
મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર માટેના પ્રમોશન તેમજ પતિ પત્નીના ખાસ કિસ્સામાં જિલ્લા ફેર બદલી અંગે સરકારનો પરિપત્ર હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી... મહેસુલ વિભાગનું કર્મચારીઓ પ્રત્યે આવું વર્તન કેમ???@Bhupendrapbjp@sanghaviharsh
મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર મા���ેના પ્રમોશન તેમજ પતિ પત્નીના ખાસ કિસ્સામાં જિલ્લા ફેર બદલી અંગે સરકારનો પરિપત્ર હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી... મહેસુલ વિભાગનું કર્મચારીઓ પ્રત્યે આવું વર્તન કેમ???@Bhupendrapbjp @sanghaviharsh
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ ��ામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra
@CRPaatil
#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્ર��ડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
#4400GradePayTCM
@GRTMM1
@surattalati
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભિલોડા ગ્રામ પંચાયત નોટિસ બોર્ડ પર હર ઘર તિરંગા ની જાહેરાત લખી અને તમામ ને આઝાદી કા અમૃત મહોત્સવ માં જોડાવવા આહવાન કરવામાં આવ્યુ @DdoArvalli @CollectorArvali @Mambhiloda@bhiloda_t
આજરોજ વજેલાવ તા. ગરબાડા નોટિસ બોર્ડ પર હર ઘર તિરંગા ની જાહેરાત લખી અને તમામને આઝાદી કા અમૃત મહોત્સવ માં જોડાવવા આહવાન કરવામાં આવ્યું 🇮🇳 @CMOGuj@CollectorDahod@DahodDdo@TDO_Garbada