ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
@rpoahmedabad@CPVIndia@passportsevamea@PMOIndia@DrSJaishankar
It is my humble request to consider this matter. 🙏🏻🙏🏻
This request along with other proofs are sent to RPO Ahmedabad yesterday.
Kindly provide enquiry appointment OR Expedite application.
@kuberdindor સાહેબ , આ તારીખ પર અન્ય 5 એક્ઝામ છે , આપ અન્ય પરીક્ષા બોર્ડ વિભાગો સાથે ચર્ચા, વિચારણા કરી એક્ઝામ ની નવી તારીખ જાહેર કરો એવી વિનંતી જેથી સામાન્ય વિદ્યાર્થી ને કોઈ પણ પરીક્ષા માં ખોટ ના જાય. #changeTATexam_date@Bhupendrapbjp
All Nwsppr articls suggst that its the decision of the Uni. to make changes in the modes of exam so why just for outer states’students? Do get a close look of the real issues! opposition should also see this.
@CMOGuj@ShankersinhBapu@paresh_dhanani#छात्र_है_टेस्टीगं_कीट_नही
ઘણા દિવસો થી ગુજરાત ની વિવિધ યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ આ કોરોના સંકટ સમયે સરકાર પાસે થી યોગ્ય સહાય ની માંગ કરતા જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર સરકાર સંવેદના બતાવી શકે તો ગુજરાત સરકાર તો પોતાને સંવેદનશીલ ગણે છે@CMOGuj@paresh_dhanani#छात्र_है_टेस्टीगं_कीट_नही
@abhishekjpandya @ugc_india Kind attention
Take necessary actions @ugc_india as students are living in different cities...still it's Risky to travel.
precautions required..!!