All the candidates will never forget your gratitude for the program of giving appointment letter by Gujarat govt and Hon'ble Chairman for the candidates of Adv No-150/201819 in Mahatma Mandir,G.nagar on 28/2/23.🙏🙏
Got it late,
Got it awesome.
@Bhupendrapbjp@AKRAKESHIAS1
👉🏻 આવતીકાલ થી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની ભરતી માં વિભાગ પસંદગી ની શરૂઆત થઈ રહી છે તો બધા જ મિત્રો ને ખુબ ખુબ અભિનંદન.🙏
હવે સૌને એક અરજ ��ે કે જો તમે એક થી વધુ જોબ માટે લાયક છો તો આવતીકાલ થી શરૂ થતાં વિભાગ પસંદગી નાં કાર્યક્રમ માં ગેરહાજર રહીને આપણા જ ભાઈ ના ઘરે
GSSSB દ્વારા ગાંધીનગર રજુઆત કરવા પહોંચેલા ઉમેદવારોને આશ્વાસન આપવામાં આવેલું હતું કે જાન્યુઆરી ૨૦૨૩ સુધી���ાં ભરતી પ્રક્રિયા પુરી કરીશું.
👉ક્��ારે ભરતી પુરી થશે?
👉ક્યારે નિમણૂક મળશે?
@Bhupendrapbjp
@AKRAKESHIAS1
#DEPARTMENT_SELECTION_OF_AD150
બિનસચિવાલય ડીપાર્ટમેન્ટ સિલેકક્ષન હવે ક્યારે?
ફાઇનલ ઓર્ડર ક્યારે?
૪.૫ વર્ષ વીતી ગયાં છતાં એક કલાર્ક ની ભરતી ઠેર ની ઠેર..બિનસચિવાલય ડીપાર્ટમેન્ટ સિલેકક્ષન નો વિગતવાર કાર્યક્રમ આપી અમારી આતુરતાં નો અંત લાવો
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123
Hello,
Respected @AKRAKESHIAS1 saheb
હવે તો શબ્દો પણ ખુટી પડયા છે કે શું લખીયે ને શું કહીએ ગૌણ સેવા પસંદગી બોર્ડ ને એ જ નહીં સમજાતું
આશા રાખીએ કે ૩૦ જાન્યુઆરી થી ચાલુ થઈ જાય DS ની શરૂઆત 🙏🙏🙏
હવે કહેવાનું કંઈ જ નહીં રહ્યું 😑 #DEPARTMENT_SELECTION_OF_AD150