હવે ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ ના ચૂકાદાની રાહ જોઇને બેઠા છે.૧૪ વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી ચુકાદો આવ્યો નથી.આથી સરકારને નમ્ર અરજ છે કે જલ્દી નિર્ણય લે જેથી કર્મચારીઓને લાચારી ભોગવવી ના પડે🙏#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat#શોષણમુક્તગુજરાત
માનનીય મુખ્યમંત્રીશ્રી, @CMOGuj
આપ સાહેબશ્રી ખૂબ સારી રીતે પરિચિત જ છો કે ગુજરાતમાં સરકારી કર્મચારીઓનો એક વર્ગ એવો પણ છે જે પાંચ-પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની અમાનુષી પ્રથાને લીધે સતત આર્થિક સંકડામણ અનુભવતો રહેતો હોય છે. આ ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળી હોય કે ગમે તે તહેવાર હોય, સમાન કામ કરવા છતાં પણ આખરે મળે તો નજીવું ફિક્સ વેતન જ છે. આજના મોંઘવારીના સમયમાં શું આટલા નજીવા પગારમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓ સ્વમાનભેર પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે ખરા?
શું આપશ્રીના માયાળું ધ્યાને ક્યારેય ફિક્સ પગારના કર્મચારીઓની વેદના પહોંચી છે ખરી? જરા વિચારો એ હજારો પરિવારોની પારાવાર હાલાકીનું જેમના દિકરા/દિકરીઓએ વર્ષો સુધી અથાગ મહેનત કરીને સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કર્યું છે. તેમ છતાં ફિક્સ પે નામની કુપ્રથા એ આ કર્મયોગીઓના જીવનમાં ભયંકર નડતરરૂપ બનીને આર્થિક સંકડામણ ભર્યું બનાવી દીધું છે.
આશા છે કે આપ સાહેબશ્રી આ ફિક્સ પગારના કર્મયોગીઓની વેદના સમજશો અને દિવાળીના પાવન પર્વ નિમિત્તે ફિક્સ પેની ગુલામીમાંથી ગુજરાતના તમામ કર્મયોગીઓને મુક્તિ અપાવશો.
#Remove_Fix_Pay_In_Gujarat
#Remove_Fixpay_In_Gujarat
गुजरात सरकार सुन ले
अब और नहीं चलेगा फिक्स पे का नाम लेकर शोषण!
हज़ारों युवा, शिक्षक, क्लर्क, इंजीनियर, हेल्थ वर्कर सब सालों से सिर्फ़ उम्मीदों पर जिए जा रहे हैं।
10–15 साल से काम करने के बाद भी स्थाई नौकरी नहीं, पूरा वेतन नहीं!
क्या यही है “विकसित गुजरात” का मॉडल ?
क्या युवाओं का शोषण ही भाजपा की नीति है?
क्या पढ़े-लिखे नौजवानों की मेहनत की कोई कीमत नहीं?
हर चुनाव से पहले वादे,
युवाओं के सपनों को कुचलने वाली इस फिक्स पे नीती को गुजरात की जनता अब और बर्दाश्त नहीं करेगी।
अब आवाज़ उठेगी
🔥 समान काम का समान वेतन चाहिए!
🔥 फिक्स पे सिस्टम हटाओ!
🔥 मेहनत करने वालों को हक़ और सम्मान दो!
#Remove_Fixpay_in_Gujarat
ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તો સમાન હક માટે સમાન કામ સમાન વેતન ક્યારે? અને ફિક્સ પગારના કર્મચારીઓનું શોષણ ક્યાર સુધી?
#Remove_Fix_Pay_In_Gujarat@CMOGuj