Dear Jio,
Two Suggestions:
- Most Indians have Wifi access. Senior Citizens use Wifi mostly. Please provide an affordable 1 GB per day plan with options to choose (28 days onwards). Also a yearly plan.
- Provide affordable Voice only plans for less than ₹100 every month. Anything above this is forcing people to take data, even if they don't need it.
There are many who use only voice and also less than 1 GB per day. Need inclusive plans. Let users decide.
Urging my audience to repost this (if you also feel this way) until @JioCare ACTUALLY Cares 👍
#FI
@AhmedabadPolice@GujaratPolice@AmdavadAMC@CMOGuj રિંગ રોડ પર વસ્ત્રાલ ના પાંજરાપોળ ચાર રસ્તા પાસે બ્રિજ નું કામ ચાલુ છે જેની માટે આપેલા સર્વિસ રોડ પેહલા રોડ ક્રોસ કરવા માટે બનાવેલા કટ ની આજુબાજુ અવ્યવસ્થિત કામ ઉપરાંત વાહન ને પોતાની સ્પીડ ઓછી કરી શકે તેવા સ્પીડ બ્રેકર ની કમી ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસની ગેરહાજરી ના દ્રશ્યો..
રિંગ રોડ પર વસ્ત્રાલ ના પાંજરાપોળ ચાર રસ્તા પાસે બ્રિજ નું કામ ચાલુ છે જેની માટે આપેલા સર્વિસ રોડ પેહલા રોડ ક્રોસ કરવા માટે બનાવેલા કટ ની આજુબાજુ અવ્યવસ્થિત કામ ઉપરાંત વાહન ને પોતાની સ્પીડ ઓછી કરી શકે તેવા સ્પીડ બ્રેકર ની કમી ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસની ગેરહાજરી ના દ્રશ્યો..
@GujaratPolice@AhmedabadPolice સવારે 7 થી 10 માત્ર 2 માણસ ફરતા હોય એ પણ ખૂબ જ વધી જાય ત્યારે એમાં પણ તેઓ યુનિફોર્મ વગર જોવા મળે ઇચ્છા થાય તેને હટાવે બાકી કોઈક રિક્ષા કે ઇકો વાળો રસ્તો વચ્ચે ઉભો હોય તો પણ એમને કાય કેતા નથી.આવા મા રિંગ રોડ પર થી ડાયવર્ટ થતા મોટા વાહનો ને જવા મા અડચણ બની અને મોટું ટ્રાફિક કરે છે
સરદાર પટેલ રિંગ રોડ , ઓઢવ ચાર રસ્તા
@AhmedabadPolice@GujaratPolice
આ પ્રકાર નું ટ્રાફિક દરેક દિવસ જોવા મળે છે જેનું કારણ ઑટો રિક્ષા વાળા ને ઇકો વાહન નું ગમે તે જગ્યા એ ઊભા રાખી દેવું....મહેરબાની કરી આ સમસ્યા પર ધ્યાન આપવા વિનંતી.
@Hasmukhpatelips સાહેબ,
જાહેરાત 47/202324 મુખ્ય પરીક્ષા પરિણામ વિશે થોડી જાણકારી આપવા વિનંતી કારણ કે આ જાહેરાત બહાર પડીએ 1 વર્ષ 10 મહિના અને 7 દિવસ થઈ ચુક્યા છે......આવનાર ઑગસ્ટ મહિના મા 2 વર્ષ પૂરા થશે....
🛑લોકસભા અને વિધાનસભા ની ચુંટણીઓ સમયસર થઈ શકતી હોય તો #GPSC ની ભરતી પરીક્ષા કેમ નહિ ??
🛑એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે.😠
🛑વર્તમાન #GPSC ની પરીક્ષા પદ્ધતિ.👇
1) Prelims
2) High Court
3) Mains
4) High Court
5) Interview
6) High Court
🛑અમે ક્યાં સુધી અમારા હક માટે લડીશુ??
Adv-30 યોગ્યરીતે પેપર ની ચકસાણી નહિ, adv -47 ના પરીક્ષા ના 2 મહિના પુર્ણ થયા હજી સુધી ફાઇનલ આન્સર કી નહિ!! Dyso નું કેલેન્ડર ને ધ્યાને રાખીયે તો mains આવી જોઈએ પરંતુ પ્રાથમિક પરીક્ષા નું પરિણામ નહિ આવ્યું, રહી વાત 2024,2025 કેલેન્ડર ની.
🛑મંડળ હોય કે આયોગ તે તેના અધ્યક્ષ કરતા એક સંસ્થા તરીકે કામ કરવી જોઈએ જ્યારે અધ્યક્ષ ફરે ને કામગીરી ફરે એમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થાય છે
🛑 લાઈબ્રેરીના ખૂણામાં કટાઈ જતા, બંધારણના પુસ્તકમાંથી જાણે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય શબ્દ ધૂંધળા થઈ રહ્યા છે,,સામાન્ય વ્યક્તિ માટે જાણે આ ફક્ત એક પરીઓની વાર્તા બની બેઠી છે..!!
🛑હાલ ના સમય માં કોઈની જિંદગી બગાડવી હોય તો ...એક માત્ર ઉપાય છે...એને gpsc ના રવાડે ચડાવી દેવો...રૂડું અતિશ્યોક્તિ લાગવીને... જિંદગીભર એ તમારો ઋણી રહેશે,
સાચા મહેનતુ ઉમેદવારો નાં હાલ બેહાલ કરી નાખ્યાં છે GPSC એ
🛑૨૦૨૩ માં કૅલેન્ડર આપ્યું છે ૨૦૨૪ માં હજુ સુધી એક ભી પરીક્ષા લેવાય નથી, લેવાય એવા ઠેકાણા પણ નથી.
🛑એક સમયે GPSC સારું કામ કરતું અને ગૌણસેવા ખરાબ.
👉હવે ગૌણસેવા સુધરી ગયું અને GPSC બગડ્યું.
🛑Time bound delivery of service from a constitutional body like GPSC is not much demanding.
Be accountable for your every action. Give reason for each exam being delayed and simultaneously give exact next date to take that exam.
#Justice_For_GPSC_Aspirants
#gpsc #Students #gsssb
@CMOGuj@GPSC_OFFICIAL@narendramodi@ZeeNews@mesachinpatil@TheLallantop@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nirbhaynews1@GovernorofGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@INCGujarat@AAPGujarat
👉 #GPSC ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ કરશે ?? 🤔
🛑👉 એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ પબ્લિક સર્વિસ કમીશન ગણાતું #GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમીશન બની ગયું લાગે છે.
😠👉 મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ચેડા, કેટલીક ભરતીઓમાં ગેરરીતિ થવાના આક્ષેપ, ઘણાં સમયથી અનેક ભરતીઓના અટકેલા પરિણામ, અનેક ભરતીઓની બાકી રહેલી પરીક્ષાઓ વગેરે જેવી અસંખ્ય ત્રુટીઓ GPSC દ્વારા કરવામાં આવી છે.
🛑👉 આ સંસ્થાના કારણે ઉમેદવારોને વારંવાર #હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે.
(આ જાણીજોઈને ઉભુ કરવામાં આવતું સુનિયોજિત કાવતરું લાગી રહયું છે.)
🛑👉 આથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જે સંસ્થા ઉપર આધારિત છે, તેવી #GPSC ઉપર ગુજરાત સરકાર પૂરતું ધ્યાન આપે અને યુવાનોના હિતમાં આ સંસ્થાને પુન:કાર્યાન્વિત કરવાના પ્રયાસો કરે.
🛑👉#GPSC માં કાયમી અને કાર્યક્ષમ ચેરમેન ની નિમણુંક કારો, મોટાભાગના પ્રશ્ન કાર્યકારી ચેરમેન ના લીધે આ ઉભા થાય છે.
📢#દિનેશ_દાસા સાહેબ ગયા પછી તો દીવા તળે અંધારું છે. કોઈને કંઈ પડી જ નથી તેવો ઘાટ છે.
#Justice_For_GPSC_Aspirants
@GPSC_OFFICIAL@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@shaktisinhgohil@INCGujarat@AAPGujarat@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@DDNewsGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nidhirpatel6
@janak_suatariya
Why no recruitments in Gujarat?
ભર્તી માટે આંદોલન
પરીક્ષા માટે આંદોલન
પરિણામ માટે આંદોલન
નિમણુંકપત્ર માટે આંદોલન
પગાર માટે આંદોલન.
#Guj_Govt_Declare_Recruitment