👉 અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે શેલા ગામ ખાતે આવેલી ઈન્દિરા આવાસ યોજનાના 36 નાગરિકોને સુરક્ષિત રીતે શેલા પ્રાથમિક શાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો.
વહીવટી તંત્ર દ્વારા તમામ આશ્રયાર્થીઓની રહેવા અને ભોજન સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
#AhmedabadRain
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં ��ાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મ��દ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત ��હે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂ��્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારી���ા વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હો��ાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગાર��ા કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હ���ત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi@YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu
इस #InternationalSnakebiteAwarenessDay पर आइए सर्पदंश के ख़तरों और बचाव के उपायों पर जागरूकता फैलाएँ।
सर्पदंश की स्थिति में, सरकारी अस्पतालों में तत्काल और निःशुल्क उपचार उपलब्ध है, जो राष्ट्रीय सर्पदंश रोकथाम एवं नियंत्रण कार्यक्रम के अंतर्गत प्रदान किया जाता है।
સરકારે આ બાબતે તાત્કાલિક વિચારવાની જરૂર છે ફિ���્સ પગારની આ કુપ્રથા તાત્કાલિક ધોરણે દૂર કરવી જ જોઈએ
એક જ વિભાગમાં સરખું કામ કરતા બે વ્યક્તિઓનો બેઝિક પગાર જુદો જુદો શા માટે?
સિનિયર જુનિયરની દ્રષ્ટિએ પગારધોરણ જુદું હોય એ અલગ વાત છે પરંતુ નોકરીએ લાગતાની સાથે બેઝિક પગાર તો મળવો જોઈએ!
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પ��ાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
@GIDMOfficial organized a 𝗦𝗔𝗧𝗖𝗢𝗠-𝗯𝗮𝘀𝗲𝗱 𝘁𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗽𝗿𝗼𝗴𝗿𝗮𝗺𝗺𝗲 on ‘𝗣𝗿𝗲𝘃𝗲𝗻𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗩𝗲𝗰𝘁𝗼𝗿-𝗕𝗼𝗿𝗻𝗲 𝗗𝗶𝘀𝗲𝗮𝘀𝗲𝘀’, broadcasted in collaboration with 𝗕𝗜𝗦𝗔𝗚-𝗡 on 30th June & 01st July 2025. (1/2)
𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂, 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶! 🙌
An era ends in Test cricket but the legacy will continue FOREVER! 🫡🫡
@imVkohli, the former Team India Captain retires from Test cricket.
His contributions to #TeamIndia will forever be cherished! 👏 👏
यह कोई फिल्म का सीन नहीं है। यह गुजरात के आदिवासी हैं जो हर दिन 15 किमी नंगे पैर तपती धरती पर चलकर पानी लाते है। यह सिर्फ विफलता नहीं, यह क्रूर उपेक्षा है। प्रधानमंत्री @narendramodi, क्या आपको यह तस्वीर दिखती है?