#1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ
#1900greadpay_gsrtc
માત્ર ને માત્ર ડ્રાઈવર અને કંડકટર ના
હિસ્સા માજ અન્યાય આપ્યો...
બાકી તો પટાવાળા થી માંડી ને પીએમ સુધી
બધાના પગાર માં વધારો કરવામાં કોઈ અડસણ નથી .. આ સરકાર ને
#justice for drivers ans conducter
#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC. એસટી બસો ની જરૂર કોને નથી પડતી.?ચૂંટણી સમયે અને ગરીબ કલ્યણ મેળાઓ માં સરકારને સૌ���ી પહેલી, પોલીસ જવાનોને બંદોબસ્ત ની જગ્યાએ લઇ જવા લાવા માટે, સસ્તી મુસાફરી માટે જાહેર જનતા ને..@PMOIndia @vijayrupanibjp @Nitinbhai_Patel @rcfalduofficial
#1900GradePay_GSRTC#CMOGujrat
ગુજરાત એસ.ટી.મા ડ્રાયવર અને કંડકટર ને મળવાપાત્ર ફીક્સ પગાર ગવર્મેન્ટ જી. આર. મુજબ 19950ના બદલે 16000 ફિક્સ પગાર આપવામાં આવે છે અને કાયમી થયા પછી વર્ગ 3મા હોવા છતાં વર્ગ 4નો પગાર આપવામાં આવે છે
Tweeted:
#1900GradePay_GSRTC
Night allowance only 10 per night
No breakdown overtime
No gradepay of 1900
Extra sedule steering overtime
No fix workhours
No uniform provided
Everyday changing rules
We want 1900 grade pay for conducter and driver