@CMOGuj બધા કર્મચારીઓ સાથે હોવા છતાં જૂની પેન્શન યોજના ન આપવી શકતા હોય તો તમામ મંડળોના પ્રમુખો એ નૈતિકતાના ધોરણે પોતાના રાજીનામા આપી દેવા જોઈએ
#WeWantOPS
જો પ્રાથમિક શિક્ષકો ના બદલીના નિયમો ફેબ્રુઆરી મહિનામાં ના આવે તો આ નિયમો કઈ કામ ના નથી એ અમારા માટે પસ્તી સમાન છે, તો આ અઠવાડિયે ��� નિયમો બહાર પાડો એવી વિનંતી
@jitu_vaghani
@CMOGuj
@Bhupendrapbjp
@PatilOffice
જો પ્રાથમિક શિક્ષકો ના બદલીના નિયમો ફેબ્રુઆરી મહિનામાં ના આવે તો આ નિયમો કઈ કામ ના નથી એ અમારા માટે પસ્તી સમાન છે, તો આ અઠવાડિયે આ નિયમો બહાર પાડો એવી વિનંતી
@jitu_vaghani@CMOGuj@Bhupendrapbjp@PatilOffice