@Shashvat_dixit@i_m_prapti અરે ભાઈ, એ દરિયો ને ખોલી દો ને સીધા થઇ જાવ, નહિતર મંગળવારે આવીને તમારાં વીજઘર-પૂલ બધું ભુક્કો કરી નાંખીશું! 😄
પછી ન કહેજો કે પહેલા કહ્યું ન હતુ… હાલત એવી કરી દઈશું કે ‘હાય રે દયા!’ બોલતા રહી જશો!
5 Mainboard IPO And 1 SME IPO Closing Today
I Am Not Going Full Force in Any Of The IPOs Closing Today And Completely Avoiding The SME IPO
Applied DAM Capital, Sanathan Textiles In SHNI
Transrail Lighting, Concord Enviro Systems And Mamata Machinery in Retail
The Analysis Of All The 5 Mainboard IPOs 👇
DAM Capital Advisors Limited
https://t.co/CMsb9FSqOK
Transrail Lighting Limited
https://t.co/Oi3pSk3aom
Sanathan Textiles
https://t.co/XZAP91M2yy
Concord Enviro Systems
https://t.co/TWY6SVYzk2
Mamata Machinery
https://t.co/EwQSEDFhZn
आज मां महागौरी की विशेष पूजा-अर्चना का पावन दिन है। करुणामयी और अमोघ फलदायिनी देवी मां से प्रार्थना है कि अपने सभी साधकों को आशीष देकर उनका कल्याण करें।
સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આવ્યા સારા સમાચાર..
જામનગર થી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનના થશે શ્રી ગણેશ
આજે હાપા -અમદાવાદ વચ્ચે થશે ટ્રાયલ..ટ્રાયલ સફળ થશે તો તારીખ 24 મી થી સપ્તાહમાં છ દિવસ હાપા - અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ
તારીખ 24 મી એ શરૂ નહીં થાય તો બીજી ઓક્ટોબર થી ટ્રેન સેવાનો થશે પ્રારંભ
મંગળવારને બાદ કરતા સપ્તાહમાં અન્ય છ દિવસ દોડશે વંદે ભારત એક્સપ્રેસ..
જામનગર થી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે.. ચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે.
સાબરમતીથી સાંજે છ વાગે નીકળનારી વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશે..
આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે
ડચના વડાપ્રધાન નો વિડીયો વાયરલ.. કોફીનો કપ ઢોળાયો અને ત્યારબાદ પરિસ્થિતિ ને વડાપ્રધાને ટેકલ કરી તે ખરેખર બિરદારવા લાયક છે.. આમ પણ વિદેશમાં તો જાતે જ કામ કરવું પડે છે પરંતુ ભૂલ નો સ્વીકાર કરી વીઆઈપી કલ્ચરથી દુર સામાન્ય નાગરિકની જેમ કામ કરવું એ પણ ખૂબ જ મોટી બાબત છે.
Chandrayaan-3 Mission update:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for Electro-Optics Systems (LEOS)
https://t.co/S5QGFm7UQz
#જ્ઞાન_સહાયક
અલગ અલગ નામોના લટકણિયાં લગાડી ઉઠ્ઠા ભરાવી શિક્ષણનું "#વેપારીકરણ" કરનાર પદ્ધતિ/યોજનાનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં હંમેશા અસહ્ય રહશે, આપણા દેશના બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની જરૂર છે, નવી શિક્ષણનીતિ (NEP - 2020) પ્રમાણે બાળકોના શિક્ષણ માટે શિક્ષક અસ્થાયી નહી પણ કાયમી હોવો જોઈએ તો નવી શિક્ષણનીતિના અમલમાં ધાંધલી કેમ ?
આ રીતે ભોળી જનતાના આંખોમાં ધૂળ નાખી #કોન્ટ્રાકટ_શિક્ષક પ્રથા લાગુ કરવાથી #વિશ્વગુરુ બની જવાના છીએ ?
શું આ રીતે ભણશે ગુજરાત ? જેટલા બાળકોની સંખ્યા છે એટલા પ્રમાણમાં યોગ્ય મહેકમનો વધારો કરવો જોઈએ પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે, શિક્ષકોના મહેકમનો ઘટાડો કરવાનો શો મતલબ ?
એ ખાસ યાદ રાખવું રહિયું કે શિક્ષણનું પતન એ રાષ્ટ્રનું પતન છે. આ શિક્ષણ પ્રણાલી ના અધઃપતન તરફ જઈ રહીયા છીએ,આપડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષક લાવવાના છે મજૂર નહીં.
👉રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક..
👉ઘોરણ 1 થી 8 ના 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવામાં આવ્યું.
👉વર્ષ 2022-23 માં ઘોરણ 1 થી 8માં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી..
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_શિક્ષક_ભરતી_આપો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
@narendramodi@kuberdindor@Bhupendrapbjp@CMOGuj@dpradhanbjp
ટેટ ટાટ પરીક્ષા ઉમેદવારો સતત પૂછી રહ્યા છે કે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે માત્ર કાયમી નોકરી માટે..કે પછી અમારે પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવાનું?
મારુ માનવું છે એમની વાત પણ ખોટી નથી,
મહેનત છે એટલે માંગી રહ્યા છે પોતાનો હક,
જવાબ અપેક્ષિત છે
@irushikeshpatel