આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલી ખાતે સ્વસ્થ નારી, સ્વસ્થ પરિવાર પખવ���ડિયા ની ઉજવણી કરવામાં આવી અને નિષ્ણાંત તબીબો દ્વારા કુલ 125 લાભાર્થી ને લાભ લીધેલ. .જેમાં જિલ્લા સદસ્યશ્રી રેખાબા ઝાલા હાજર રહ્યા હતા તેમજ પ્રા.આ.કે ના તમામ સ્ટાફે કેમ્પ ને સફળ બનાવેલ.