द्वारिका में मोरारी दास हरियानी ��र हुआ हमला आपकी पार्टी के पूर्व धारा सभ्य पाबू भा मानेक द्वारा हुआ है
समग्र आहिर समाज को दोष ना दो, अगर आहिर समाज वहा ना होता तो ये बात ज्यादा आगे निकल जाती
पार्टी में सच्चे सभ्य रहिए ताकि ये नोबात ना आए
@vijayrupanibjp @PMOIndia @CMOGuj
દ્વારિકા માં મોરારી દાસ હરિયાણી પર થયેલો હુમલો તમારી ભાજપા પાર્ટી ના પૂર્વ ધારા સભ્ય પાબુ ભા માણેક દ્વારા થયેલો છે.
સમગ્ર આહીર સમાજ પર નિશાન ના તાકો,
ધારા સભ્ય માં પણ સારા સભ્ય ને લેશો તો આવા દિવસો નઈ આવે
@vijayrupanibjp@CMOGuj@jitu_vaghani@PMOIndia@narendramodi_in
રાજુલા તાલુકાના ના આસપાસ ના ગામડાઓ માં વસતા પ્રજાજનો ની મુખ્ય તકલીફ સાંજ ના સમયે વીજળી ડૂલ થવી
આખો દિવસ પૂરી વીજળી અને સાંજ ના ૫ વાગ્યા થી વીજળી ડૂલ
મજૂરી કરતા પરિવારો સાંજે જ ઘર પર આવતા હોઈ આ બાબતે ધ્યાન આપવા વિનંતી
@CMOGuj@paresh_dhanani @ambrishder
@ddpgvcl@Bhavesh1058
@paresh_dhanani કોંગ્રેસ પાર્ટી દૂધ થી ધોયેલી છે સર જી
આજ દિન સુધી કોંગ્રેસ હમેશા ધોળા કામ જ કરતી આવી છે.
એટલે જ પ્રજા એ કોંગ્રેસ ને ઘર બતાવ્યું.
કેમ કે પ્રજા હંમેશા સત્ય નો સાથ આપે છે.
તમે એકદમ સાચા છો.
જો આ જગ્યા પર કોંગ્રેસ હોત તો લોકોને ફક્ત મારવાનું જ ટેન્શન હોત.
ર��જગાર બંધ જ ના થાત. લોક ડાઉન થવા જ ના દેત તમે લોકો
ફક્ત લોકોને એકજ પીડા. (મારવાનો સમય જ નક્કી કરવાનો)
તમે હંમેશા સત્ય છો સાહેબ
રક્ષક જ ભક્ષક બન્યા હતા
૧૯૯૦/૧૯૯૩ ની વચ્ચે કાશ્મીર માં
અચાનક રાત્રિ ના સમયે હિંદુઓ ની કતલ શરૂ થઇ હતી
ત્યારે તમારી કોંગ્રેસ પાર્ટી એ હિંદુ માટે શું કર્યું હતું
વાજીફા ના વગાડો. કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે.
""રક્ષક બની રહ્યા છે ભક્ષક""
"જળ", "જંગલ" અને "જમીન" નું
આદિકાળથી સંરક્ષણ કરતા આદિવાસી
સમાજનાં સંવિધાનિક અધિકારો ઉપર.,
સરકારી આક્રમણ સત્વરે બંધ કરવા તથા
'દમનકારી તંત્ર' ઉપર કડક હાથે કાયદાનો
સકંજો કસવા સરકારને વિનંતી કરૂં છું..!
આ દેશ માટે કોંગ્રેસે શું કર્યું
વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસે શું કર્યું.
આંદોલન કોઈક કરે અને સફળતા ચાટવા દોડો છો તમે.
તમને ઈદ દેખાઈ છે. હનુમાન જયંતી અને શિવરાત્રી નહિ.
હિંદુ વિરોધી માનસિકતા ના લીધે જ કોંગ્રેસ હવે જાઈ છે.
@Gopal_Italia@NakumDharmesh4 અહી પૈસા ના પાવર માં નહિવત વ્યક્તિ નું કોઈ નથી
તૈયારી કરીને કંટાળી ચૂકેલા વિદ્યાર્થી પાસે હવે કેટલો સમય હશે કે તે ચ��ંટણી માં ફોર્મ ભરી શકે..?
@RahulGandhi तुम पोगो देखो और कुछ नहीं होने वाला तुमसे अब
और जनता जनार्दन हर चुनाव में आपको फैसला देती है तो कुछ तो समझो
या बिना इज्जत गवाई रहना पसंद नहीं तुम सबको
@tusharcosmoo_g @RahulGandhi हा वैसे आप तो इस देश के बड़े वाले अर्थशास्त्री है ना इसलिए आपको सब पता होगा
चलो ये बताओ १९९१ में सरकार ने उद्योग के लिए क्या किया था