જૂની પેંશન યોજના પંજાબ માં લાગુ થવા બદલ પંજાબ ના કર્મચારીઓ ને અભિનંદન...
ગુજરાત સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે ગુજરાત ના 9 લાખ કર્મચારીઓ ને ધ્યાને રાખી જૂની પેંશન યોજના લાગુ કરવાની જાહેરાત કરે અને દિવાળી ની ભેટ આપે...
@CMOGuj@ABPNews@abpasmitatv@CRPaatil@Bhupendrapbjp
गुजरात के साथियों की गिरफ्तारी,हिमाचल का अनशन है जारी,कही सरकार पर पड़ न जाए भारी। देशभर में पुरानी पेंशन बहाली के संदर्भ में आज फेसबुक लाइव रहूंगा। समय- 8pm
@vijaykbandhu@Pradeepthakur_7
Today, a large number of employees gathered in Gandhinagar, Gujarat, but before they could do the Satyagraha, the police took them all in the bus.Ironically, Satyagraha was not allowed on Gandhiji's birthday.
@Vijaykbandhu@imtechnonitin@bprawatNOPRUF#onlyOPS#WeWantOPS
#WeWantOPS#OPS_पुरानी_पेंशन#NMOPS
બીજી ઓક્ટોબર ગાંધી જયંતીને આજરોજ ગાંધીનગર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના શિક્ષકો તેમજ અન્ય તમામ કેડરના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગાંધી જિલ્લા માર્ગે સત્યાગ્રહ કરી NPS નો વિરોધ કર્યો...