ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
સરકારશ્રી ને નમ્ર વિનંતી છે કે કર્મચારી તો બધાજ રાજ્ય સરકારનાં છે તો મોંઘવારી પણ બધાને નડે એમ છે આથી ફિકસ પગારનાં કર્મચારીની વેદનાને વાચા આપી એમને પણ મોંઘવારી માંથી રાહત આપવા ફિક્સ પે માં વધારો કા તો ફિક્સ પે નાબૂદ કરવો જોઈએ @CMOGuj@Bhupendrapbjp@kuberdindor@sanghaviharsh
રાજ્ય સરકારે ૯.૩૮ લાખ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કર્યો જે નિર્ણયને આવકારીએ છે પરંતુ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ને મોંઘવારી નડતી નહિ હોય ? અમારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ પગાર વધારવા બાબતે વિચારવામાં આવે તેવી નમ્ર વીનંતી.
#Remove_Fix_Pay
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
Fix pay નો અંત ક્યારે?
2017-18 માં ગુજરાત સરકાર નું બજેટ હતું 1.7 લાખ કરોડ જે 2023-24 માં વધીને થયું 3 લાખ કરોડ, પણ 2017 માં ફિક્સ પે હતો 19950 જે 2023 માં પણ 19950 જ છે.
It's pure exploitation.
#Remove_Fix_Pay@CMOGuj@Bhupendrapbjp@sandeshnews@sanghaviharsh
આટલા મોટા બજેટ ને લાગુ કરનાર અને જનતા સુધી પહોંચાડનાર કર્મચારીઓ ૧૯૯૫૦ ના ઘર ના ફિક્સ બજેટ માં ઘર સંસાર કઈ રીતે ચલાવી શકે...સંવેદનશીલ સરકાર કર્મચારીઓ ની સંવેદના સમજી ફિક્સ પે દૂર કરે...
#Remove_Fix_Pay@CMOGuj@VtvGujarati@PMOIndia
Fix pay નો અંત ક્યારે?
2017-18 માં ગુજરાત સરકાર નું બજેટ હતું 1.7 લાખ કરોડ જે 2023-24 માં વધીને થયું 3 લાખ કરોડ, પણ 2017 માં ફિક્સ પે હતો 19950 જે 2023 માં પણ 19950 જ છે.
75% ઉપર બજેટ રકમ માં વધારો થયો
તો ફિક્સ પે માં કેમ નહિ ??
જવાબ આપો ગુજરાત સરકાર
@KanuDesai180