@VikasSahayIPS ે પ્રિલીમીનરી પરીક્ષામાં જે ઉમેદવારોએ 40% માર્ક લાવેલ છે એ તમામ ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરીને 40% માર્ક લાવનાર તમામ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા મળે એવી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે
@VikasSahayIPS સર, આપ સાહેબશ્રી એ અગાઉ જેમ ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરી ને શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોમાંથી 15 ગણા ના બદલે પાસ થયેલા તમામ ઉમેદવારોને પ્રિલીમીનરી પરીક્ષા આપવા માટેની એક ઉત્તમ તક આપેલ એજ રીતે પ્રિલીમીનરી પરીક્ષામાં જે ઉમેદવારોએ 40% માર્ક લાવેલ છે એ ઉમેદવારોના ભવિષ્યની
@VikasSahayIPS નમસ્તે સર 🙏 પો.સ.ઈ ની મુખ્ય પરીક્ષા માટે ત્રણ ગણા જ ઉમેદવારો પસંદ ના કરતા વધુમાં વધુ ઉમેદવારો ને સામાન્ય જ્ઞાન, ભાષાઓ અને કાયદાઓ નું જ્ઞાન સાબિત કરવાનો મોકો મળે તે બાબતે બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી છે.🙏
આપશ્રીની કર્મ નિષ્ઠા ને સલામ🤚🤚
@JayrajKuvar અલ્પેશ ઠાકોર ની જેમ રાજકીય કારકિર્દી ખતમ કરી નાખશે એમા કોઈ બેમત નથી અને જે કંઈ ટેકેદારો છે તેની નારાજગી નો ભોગ થઈ જશો. ત્યાં પવિત્ર યાત્રા ધામ કમલમ ખાતે જે ગયા છે તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે.... ઘણા લોકો ને ભ્રમિત અનુભવ થઈ ગયો છે.❗✔️✔️
@Hasmukhpatelips પો.સ.ઈ. માં જે લોકો ડમી ફોર્મભરી ને દોડયા છે એ લોકો એ ભરતી બોર્ડ ને અરજી કરી જ છે કે અમે ડમી ફોર્મ ભરેલ હતું તો પછી એવા લોકો PSI ની prelim માં બેસી લાયક ઉમેદવાર ની સીટ ના બગાડે એ માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી..@Hasmukhpatelips