સરકારશ્રી દ્વારા તાજેતરમાં થયેલા NPS કપાત માં કેન્દ્ર ના ધોરણે 10% ની સામે 14% આપવાની વાત હતી.પરંતુ ફરી એકવાર 10%/10%,12%/12%,14%/14% પરિપત્ર કરી કર્મચારીઓ ને અન્યાય કર્યોં છે.જે એક લોલીપોપ સમાન છે.@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@CRPaatil@BJP4Gujarat@AAPGujarat
MLA/MP 2-5 વર્ષની સ��વા કરીને જિંદગી આખી એક સાથે બે થી વધુ પોસ્ટનું પેન્શન મેળવે તો અમે આખી જિંદગી સરકારને ભોગ આપી 2-5 વર્ષ નિર્વાહ માટે પેન્શન ના મેળવી શકીએ ? માટે જ #WeWantOPS @GSTV_NEWS @Jaydip_2331