આપણા સાંસદો અને ધારાસભ્યો ને માત્ર 05 વર્ષના સેવા કરવાનાં ઉદ્દેશ્ય સાથે કાર્યકાળ પૂર્ણ થતાં સંપૂર્ણ પેન્શન યોજના મળી રહી છે,પરંતુ સરકારી સેવકોને ઓછામાં ઓછા 20 વર્ષ પછી પણ પેન્શન મળતું નથી,તો સ્વતંત્ર ભારત માં આ પ્રકારનો ભેદભાવ શા માટે...?
#NPS_QUIT_INDIA@AbRsM_ZaLa
अर्थशास्त्र की वह कौन सी किताब है?
जिसमें लिखा है एक दिन के सांसद विधायक को पुरानी पेंशन मिले पर अर्थव्यवस्था उछाल मारती है और सरकारी कर्मचारी अधिकारी को 30-40 साल की सेवा के बाद भी पुरानी पेंशन मिलने से देश की अर्थव्यवस्था डुब सकती है!
#RestoreOldPension#NPS_QUIT_INDIA
#RestoreOldPension#NPS_QUIT_INDIA
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ જ્યારે NOPRUFના કાર્યક્રમને સમર્થન આપ્યું છે ત્યારે આવતીકાલ ભુલાય નહીં,દરેકકર્મચારીઓ નું એક જ લક્ષ.!હવે શેની રાહ.?શેર બજાર આધારિત પેંશન યોજના નહિ પરંતુ જૂની પેંશન યોજનાશરૂ કરો માટે ટિવટર કાર્યક્રમ ને સફળ બનાવો.
#RestoreOldPention
જૂની પેંશન યોજના પાછી લાવો.
કર્મચારીઓ ને તેમનો હક આપો.
નવી પેંશન યોજના વધુ સારી હોય તો
દરેક ધારાસભ્યઅને સાંસદો ને નવી યોજના લાગુ પાડવી જોઈએ.
જૂની પેન્શન યોજના એ દરેક સરકારી કર્મચારી ઓ નો નૈતિક અધિકાર છે..સંવિધાન મુજબ કોઈપણ કર્મચારીને મળતા લાભ કોઈપણ સંજોગોમાં રોકી શકાય નહિ.અને કર્મચારીને તેના હક નું અને કર્મ નું ફળ આપવું એ દરેક સરકાર ની નૈતિક ફરજ છે..કર્મચારી વધારાનું કઈ માંગતા નથી.તેમનો હક માંગે છે.
#RestoreOldPension