#GUVNLCMPNYCHNG
આદરણીય સાહેબશ્રી,
આપની સરકાર દ્વારા GEB કર્મચારીઓ ના હિત ને લક્ષીને જે GUVNL કંપની ચેન્જ અંગેનો હુકમ આપવામાં આવેલ છે તેનો ત્વરિત અમલ GUVNL દ્વારા કરવામાં આવે તેવી લાગણી સાથે.
ગુજરાત સરકાર નો હુકમ એટલે ગુજરાત રાજ્ય ની 5 કરોડ ઉપપર ની જનતા નો હુકમ ગણી શકાય.
આભાર.
@Nitinbhai_Patel#GUVNLCMPNYCHNG રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી ને જીયુવિએનએલ હેઠળની ચાર વીજ વિતરણ કંપનીઓમાં પણ અરસપરસનો લાભ આપેલ છે પણ આજ દીન સુધી તેનો અમલ નથી થયો તો જીયુવિએનએલ ને આ બાબતે આદેશ કરશો એવી આશા છે
#GUVNLCMPNYCHNG#GUVNLCMPNYCHNG...Respected sirs 14 varsh thi GEB employees company chage circular na amal mate guj.govt pase request kari rahya 6e ....please have to aa babate satvare kai karo..5000 employees na families ne kanadta aa prasn no have hal lavava aap namra vinanti.