હવે તો યુવાનોનું શોષણ બંધ કરો !
મુખ્યમંત્રી અને મંત્રીઓ પૂરો પગાર લે અને સાથે ધંધાઓ પણ કરે !
અને ફૂલ ટાઈમ મહેનત કરનાર શિક્ષિત યુવાનોને ફિક્સ પે આપીને એની જિં��ગી બરબાદ કરો છો !
શરમ કરો શરમ !
નહીં તો હવે યુવાનો અને એમના સબંધીઓ વિસાવદર વાળી કરશે !
#remove_fixpay_in_gujarat
@Bhupendrapbjp જી ગુજરાતના શિક્ષણને બચાવો 31/07/2024 👉 16181, 31/10/2024 ના રોજ 1799 શિક્ષકો નિવૃત થયા છે .31/05/2025 ના ��ોજ 3374 શિક્ષકો નિવૃત થનાર છે.@kuberdindor જી પ્રાથમિક શિક્ષણનો પાયો સમાન ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતીમાં વધારો કરો @hdraval93
@prafulpbjp
🛑 ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં આવેલ કવેરી બાબતે ગુરુવારે મિટિંગ થઈ છે....
👍 PML 2 આવશે અને કવેરી લિસ્ટમાં સમાવેશ ઉમેદવારને પોતા���ી વાંધા અરજી માટે આગામી દિવસોમાં સમય અવધિ આપવામાં આપશે.
📌 આ લિસ્ટ માં નામ હોય એમને યોગ્ય કારણ અને ડોક્યુમેન્ટ કવેરી સોલ્વ માટે જિલ્લાના સેન્ટર પર દર્શાવવાનું રહેશે.ત્યારબાદ ડોક્યુમેન્ટ ફરી પાછા ગાંધીનગર જશે અને ત્યાર બાદ FML સાથે જ જિલ્લા/શાળા પસંદગી આવશે.
🌧️ પ્રેસનોટ અને સમય સારણી મુજબ પ્રોસેસ કાચબા ગતિએ ચાલતી હોવાને લઈને કેટલા સમયમાં પૂર્ણ થશે!? એ હાલ કહેવું મુશ્કેલ છે.
"ટૂંક સમયમાં" આ શબ્દથી કદાચ આપ સારી રીતે માહિતગાર જ છો.✍️
https://t.co/pnJOQL6ETD
#TAT_અપડ���ટ
🏹મૌન બની બેસી રહેશો તો નિમણુંક પત્ર હાથમાં આવતા હજુ વર્ષો નીકળી જશે ...... પોતાના હકનું લેવા માટે ખુદ એ એક યોદ્ધા બનવું પડશે.
⚠️તમારું ચૂપ રહેવાનો લાભ વિભાગ અને મંત્રી લઈ રહ્યા છે.✍️🙏👍
👉જૂના શિક્ષકોની બદલી કેમ્પમાં 4532 અરજીઓ આવી
🕛જૂના શિક્ષકોની ભરતી (બદલી) પ્રકિયા 9/3/25 પૂર્ણ થઈ જશે.
🛑ખાસ નોંધ:-જૂના શિક્ષકો અને આચાર્યના બદલી કેમ્પ પછી ખાલી પડેલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં વધારા રૂપે સમાવેશ કરવામાં આવે એ માટે તમામ ઉમેદવારોએ એકજૂથ બનીને પ્રયત્ન કરવાનો છે.