Warmest congratulations @RishiSunak! As you become UK PM, I look forward to working closely together on global issues, and implementing Roadmap 2030. Special Diwali wishes to the 'living bridge' of UK Indians, as we transform our historic ties into a modern partnership.
@Hasmukhpatelips અમારા થી PSI & LRD નું ફોર્મ એક Gen-Category & Gen-(EWS) Category માં ભરવામાં આવેલ હોય બન્ને ના ગ્રાઉન્ડ ની અલગ અલગ તારીખ Call Latter માં આપવામાં આવેલ હોય તો આ સમસ્યા નું નિરાકરણ યોગ્ય લાવવામાં આવે તેવી આપ સમક્ષ રજુઆત જેનો નિરાકરણ જણાવવામાં વિનંતી.
#Change_RR_For_Police_Exam
પોલીસ ભરતી બોર્ડ અને ગૃહરાજ્ય મંત્રીશ્રીને નમ્ર અપીલ છે કે ફિઝિકલ પરીક્ષાના નિયમો થોડા હળવા કરવામાં આવે જેથી તમામ ઉમેદવારોને પ્રિલીમ પરીક્ષા માટે યોગ્ય તક મળે.
શારીરિક કસોટી સાથે બૌદ્ધિક કસોટી આપવાની મોકો મળે અને ઉમેદવાર પોતાની કાબિલિયત પુરવાર કરે.
Height of Development
CC Road from Godhra village of Mandvi,Kutch is being constructed during heavy rain.
Material of the cement concrete mixer is being poured into the water in raining time.
Video gone viral on SM. Questions is who was the civil engineer there ?
#Gujarat
Today દિવ્યભાસ્કર! અંજાર માં આવેલ મકલેશ્વર મહાદેવ મંદિર ને ગાંધીધામ મુન્દ્રા હાઇવે દર્શાવી ક્યાંય અંજાર માં આવેલ મંદિર એમ ઉલ્લેખ નથી @voralv@Dwiki_Says@miralsoni3010
આ નર્મદા નિગમ માટે અંજારમાં ૩ એકર જમીન મફતના ભાવે મળેલ પણ આ વિભાગમાં ગાંધીધામના કર્મચારીઓ ઘણા હતા તેઓએ આ મફતની જમીન સરકારને પરત કરી ગાંધીધામ ખાતે રૂ દોઢ કરોડ નું આંધણ કરી જમીન અને તે પણ લીઝ હોલ્ડની ખરીદી વાસ્તવમાં આર્થિક ગુનો કરેલ.પણ કોઈએ વાત સાંભળી નહીં.
@CollectorKutch આપની કચેરી તરફથી કંડલા એરપોર્ટના ડાયરેકટરને રેવેન્યુ એડ્રેસનું નામ ઉમેરી કંડલા એરપોર્ટ ની બાજુમાં અંજાર લખવા કેટલાક પત્રો લખાયેલ છે પરંતુ તેમણેકોઈ કાર્યવાહી કરેલ નથી,તેથી આપ તા. 5-09 ના રોજ ત્યાં યોજાયેલ રસિકરણમાં હાજર રહી આ બાબતે રૂબરૂ સૂચના આપો તેવી વિ.
@joshi_monik@miralsoni3010@PrantAnjar@KutchDdo @CollectorKutch આ સ્ટેડીયમ સારામાં મેં બે ત્રણ વરસ અગાઉ લખેલ કે અંજારનુ સ્ટેડીયમ સ્વૈચ્છિક મૃત્યુ માટે પરવાનગી માગે છે.એમા આવાં કારણો આપેલ.
#WeloveAnjar જે સરકાર હાલના તાજા આંકડાને પણ સ્વીકારતી નથી તે શું બોર્ડર પરના આંકડાને સ્વીકારે? વાસ્તવમાં આ ફરજ સચિવની છે કે જેઓ પ્રધાનના મનમાં આ વાત ઉતારે.જૂના સમયમાં કારભારીઓ કે પ્રધાનો રાજાઓને આવી વાત સમજાવીને ગળે ઉતારતા પણ આજ તેવું નથી એથી પ્રજા દુખી થાય છે.
@AirportKandla @aairedwr@EastKutch_PC@flyspicejet#Anjarairport@AAI_Official@DGCAIndia Kandla is name Pl. write like this:-Attention! All passengers and visitors, SpiceJet flights SG 2348/49 Del-Anjar-Del & SG 3323/24 Bom-Anjar-Bom Cancelled for 16 June 2021. This is as per information by Airline, due to operational reasons.