@dineshdasa1 સાહેબ શ્રી આપ પારદર્શી રીતે દરેક ઉમેદવારની મૂંઝવણનું નિરાકરણ કરો છો તો અમે જુ��ાઈ 2017 થી પોલીસે ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે તૈયારી કરી ને સપ્ટેમ્બર 2018 માં સમગ્ર પરીક્ષા પાસ કરી અને આજે એને 8 માસ થવા આવ્યા છતાં અમને નિમણુંક મળી નથી.માર્ગદર્શન કરવા વિનંતી
@vijayrupanibjp સર, PIની પરીક્ષામાં પાસ થયેલ લાયક ઉમેદવારો સાથે ખરેખર ખૂબ અન્યાય થઈ રહ્યો છે. ન્યાયની અપેક્ષા ફક્ત આપના પાસેથી જ છે. વિનંતી છે કે એકવાર આપ 'સાચી' હ���ીકત જાણશો. ન્યાય અપાવશો.@narendramodi @PMOIndia
સર,
દેશ સેવા માટે તત્પર એવા ગુજરાત જાહેર સેવા આયોગ દવારા સીધી ભરતીથી પસંદગી પામેલ 115 પોલીસ ઇન્સ્પેકટરને 6 માસ જેટલા સમય બાદ પણ નિમણૂક ઓર્ડર અપાયેલ નથી, તો તેઓને સત્વરે નિમણૂક આપવા નમ્ર @narendramodi@vijayrupanibjp@dgpgujarat