મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન 'પોષણ માસ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચોથા મંગળવારે "પૂર્ણા દિવસ" નિમિત્તે પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. @ICDSGujarat@manisha_vakil@mcjunagadh#poshanmaah2026
*ભિક્ષાથી શિક્ષા તરફ... એક નવી શરૂઆત! 📚✨*
જે નાનકડા હાથો ક્યારેક રસ્તાઓ પર ભિક્ષા માંગવા મજબૂર હતા, આજે એ જ હાથોમાં પુસ્તકો અને સપનાઓ છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા ભિક્ષાવૃત્તિમાં પ્રવૃત્ત 23 બાળકોને શાળામાં પ્રવેશ અપાવી
#ShalaPraveshotsav2026 એટલે દરેક બાળકના સપનાઓને નવી દિશા આપતો ઉત્સવ...
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ��થા કન્યા કેળવણી મહોત્સવ–2026ના દ્વિતીય દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત માણેકરાવ પ્રાથમિક શાળા ખાતે શાળામાં પ્રવેશ મેળવતા વ્હાલા બાળકોને શૈક્ષણિક કીટ આપી
બાલવાટિકા એટલે બાળપણના સપનાઓને પાંખો આપતું પ્રથમ સ્નેહમંદિર...🏫🎒
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2026ના દ્વિતીય દિવસે સયાજીપુરા આંગણવાડી નં. ૧ અને ૨ ખાતે નવપ્રવેશી નાનાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું.
આંગણવાડી કેન્દ્ર વેરાવળ-12, તાલુકો કોટડાસાંગાણી, જિલ્લા રાજકોટ ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે નાનાં ભૂલકાઓએ યોગની સુંદર કૃતિ રજૂ કરી સૌનું મન મોહી લીધું.
🔔આંગણવાડી પ્રવેશોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭
"દિવસ-૨"
મહાનગરપાલિકા - જુનાગઢ
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat
Dr. Manisha Vakil
PIB
DrRanjit Kumar Singh IAS
શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહે���ા પર દેખાતો ઉત્સાહ અને વાલીઓની આંખોમાં ઝળહળતી આશાઓ આવતીકાલના ઉજ્જવળ સમાજની ઝાંખી કરાવે છે.
સૌ સાથે મળીને એવો સંકલ્પ કરીએ કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક દીકરી-દીકરો જ્ઞાનના પ્રકાશથી પોતાના જીવનને ઉજ્જવળ બનાવે.
#ShalaPraveshotsav2026
"દરેક બાળક શાળાએ જાય, દરેક સપનું સાકાર થાય." 🎒📖
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ઉંડેરા-2 અને ઉંડેરા-3 બાલવાટિકા ખાતે નાનાં ભૂલકાઓના શિક્ષણ જીવનના પ્રથમ પગલાને આવકાર્યા.
શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે.
ગુજરાત લોકભવનના ઈતિહાસમાં પ્રથમ વખત આયોજિત શ્રી રામકથાના મંગલ પ્રારંભ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્��� દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
પૂજ્ય આચાર્ય શ્રી કુલદીપજી મહારાજના મુખે કથાશ્રવણ કરવાની અનુભૂતિ આસ્થાથી સભર બની રહી.
પ્રભુ શ્રી રામના આદર્શો અને ઉચ્ચ જીવનમૂલ્યો માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ આપણા ચરિત્ર નિર્માણ અને સત્કર્મોનો માર્ગ છે.
જય શ્રી રામ.