@deepakrajani123 સિનિયર પત્રકાર સાહેબ શ્રી....... SRPF ની તાલીમ ગુજરાત માં રાખે તો અમે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકીએ અને college ની પરીક્ષાઓ પણ આપી શકાય... આ વિશે સરકાર સુધી વાત પહોચાડવા પ્રયત્નશીલ બનશોજી 🙏🙏🙏
સિનિયર પત્રકાર સાહેબ શ્રી....... SRPF ની તાલીમ ગુજરાત માં રાખે તો અમે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ,TET-1 & 2 અને college ની પરીક્ષાઓ પણ આપી શકાય... આ વિશે સરકાર સુધી વાત પહોચાડવા પ્રયત્નશીલ બનશોજી 🙏🙏🙏
@deepakrajani123