છોટાઉદેપુર જિલ્લા ના નાની ખજૂરી ગામે વર્ષો થી ચા��તી આવતી પરમ પરા ગત રીતે હોલિકા દહન નું આદિવાસી પ્રકૃતિક દ્વારા આ વર્ષે હોળી નો તહેવાર કરવા માં આવીયો અને હોળી માતા રાની કાજલ અને પીઠરા દેવ નું પૂંજન કરવા માં આવ્યુ અને જેમાં આખા ગામની બહેનો ભૂચી રહીને માનતા ઓ પુરી કરે છે..
આજ રોજ મારાં ખજુરિયા ગામે દિવાળીના દિવસે આદિવાસી સમાજના રીતરિવાજો મુજબ દેવોનું ગાયનું પૂજા અર્ચના કરી સમાજના સંકટો દૂર થાય એવી પ્રાર્થના આદિવાસી સમુદાયમાં ફસલી તહેવાર એટલે દિવાળી ,જેમાંઆદિવાસી સમુદાય આ તહેવારમાં ધાનની પૂજા કરે , ઢોર- ઢાકરને નવડાવી -શણગારી એમને રંગ-રમજી કરી પૂજા.
આજ રોજ મારાં ખજુરિયા ગામે દિવાળીના દિવસે આદિવાસી સમાજના રીતરિવાજો મુજબ દેવોનું ગાયનું પૂજા અર્ચના કરી સમાજના સંકટો દૂર થાય એવી પ્રાર્થના આદિવાસી સમુદાયમાં ફસલી તહેવાર એટલે દિવાળી ,જેમાંઆદિવાસી સમુદાય આ તહેવારમાં ધાનની પૂજા કરે , ઢોર- ઢાકરને નવડાવી -શણગારી એમને રંગ-ર��જી કરી પૂજા.
આજ રોજ એકલવ્ય મોડેલ સ્કૂલ કવાંટમાં (ઝારખંડ રાચી બિરસા મુંડા જન્મભૂમિ પર વિમાનમાં સફર કોન્ટેસ્ટનું ( second round)ની બીજા પેપરની એક્ષામ લેવામાં આવી...����જય આદિવાસી 🏹જય જોહાર 🏹
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર સેવાસદન આગળ છેલ્લા ૨૨ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ન્યાય માટે તરસતા આ ઉમેદવારો દિવસ રાત અહિ રહે છે.
‘આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તો જવાબદારી તંત્ર તેમજ અધિકારીઓની રહેસે”
@collectorcu@CMOGuj@nareshpatelmla@GujaratPolice@sanghaviharsh
☘️તમને તમારો સમાજ બોલાવે છે.નોકરી ધંધો જે કંઈ પન હોય એ બાજુ પર મુકી સહકુટુંબ આવજો.
✒️સમાજના અસિતત્વ,ઓળખની લઢાઈમાં તમારું યોગદાન આપો.આજ સમય છે તમે પન તમારા સમયનું યોગદાન આપો..
✒️જોહાર,જય આદિવાસી
☘️રાઠસેના છોટાઉદેપુર☘️