આજરોજ 2004 બાદ નોકરી પર લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા કર્મચારીઓ ના અન્ય પ્રશ્નો બાબતે રાજ્ય મંડળ તથા જિલ્લા મંડળની સુચના અને આદેશ મૂજબ કાળી પટ્ટી ધારણ કરી મહે, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રે ને આવેદનપત્ર આપવામા આવ્યું.
@CMOGuj@AndTCMOfficial@GRTMM1
આંકલાવ તાલુકા ના ગંભીરા ગામે મહીસાગર નદી માં આવેલ પુર ના કારણે ફસાયેલ ૨૭ વ્યક્તિ ઓ ને NDRF દ્વારા rescue કરાયા.
કઠિન સમય માં ગ્રામ્ય કક્ષા એ પ્રથમ જવાબદાર કર્મચારી ની ફરજ નિભાવતા તલાટી કમ મંત્રી શ્રી ઓ..!!
@GRTMM1@GujPRHDept@DDO_Anand@CollectorAnd
સૌથી જરૂરી છે આ બધા જૂના કાયદાઓને ફરી આજની સ્થતિએ સુધારા વધારા કરી લાગુ પાડવા, માત્ર આ 3 જ નહી મહેસૂલી કાયદાઓ પણ અંગ્રેજોના ગુલામી વખતના છે, પંચાયત અધિનિયમને પણ 30 વર્ષ થયા છે, જન્મ મરણ 1969 નો છે. જેમાં સુધારો જરૂરી છે
@PMOIndia@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad
બેંક લોન અથવા વીજકનેકશન માટે ચતુસીમા નો દાખલો ફરજીયાત જોઈએ જ એવો કોઈ સરકારી પરીપત્ર ન હોવા છતા લાગુ બંને કચેરીઓ ખેડુતો અને અરજદાર ને ખાલીખોટા ધરમધકકા ખવરાવી ને તલા��ી અને અરજદાર વચ્ચે ઘર્ષણ પેદા કરી રહી છે
@BhavnagarDdo
@Collectorbhav
@GRTMM1
@bachubhaikhabad
@monakhandhar
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે સગર્ભા બહેનને લઈ જતી એમ્બ્યુલન્સ માટીમાં ફસાઈ જતા તલાટી કમ મંત્રી રાકેશભાઈ ચૌધરી અને VCE દ્વારા ટ્રેક્ટર અને દોરાડાની વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સ બહાર કાઢી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલ છે.
@CMOGuj@sanghaviharsh@bachubhaikhabad
આજરોજ તાલાલા ખાતે મળેલ મિટિંગમા શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલાલા દ્વારા ડિસેમ્બર માસના 'employee of the month' માટે તકમ કાતરીયાભાઈ અને તકમ મનીષાબેન તેમજ ગ્રામસેવક કિરણબેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા જે બદલ બધાને ખુબ ખુબ અભિનંદન.
@DdoGirsomnath
@Tdo_Talala
@zeel008 પંચાયત સચિવ નો ફાયદો એ છે કે સેવાસેતુ જેવા કાર્યક્રમ મા તાલુકા કક્ષાએ સરકાર શ્રી ની ગ્રાંટ મળતી હોવા છતા પંચાયત મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ આપ સાહેબ જેવા લોકો ને ભોજન કરાવવાનો લ્હાવો મેળવી શકે છે