🛑લોકસભા અને વિધાનસભા ની ચુંટણીઓ સમયસર થઈ શકતી હોય તો #GPSC ની ભરતી પરીક્ષા કેમ નહિ ??
🛑એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે.😠
🛑વર્તમાન #GPSC ની પરીક્ષ�� પદ્ધતિ.👇
1) Prelims
2) High Court
3) Mains
4) High Court
5) Interview
6) High Court
🛑અમે ક્યાં સુધી અમારા હક માટે લડીશુ??
Adv-30 યોગ્યરીતે પેપર ની ચકસાણી નહિ, adv -47 ના પરીક્ષા ના 2 મહિના પુર્ણ થયા હજી સુધી ફાઇનલ આન્સર કી નહિ!! Dyso નું કેલેન્ડર ને ધ્યાને રાખીયે તો mains આવી જોઈએ પરંતુ પ્રાથમિક પરીક્ષા નું પરિણામ નહિ આવ્યું, રહી વાત 2024,2025 કેલેન્ડર ની.
🛑મંડળ હોય કે આયોગ તે તેના અધ્યક્ષ કરતા એક સંસ્થા તરીકે કામ કરવી જોઈએ જ્યારે અધ્યક્ષ ફરે ને કામગીરી ફરે એમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થાય છે
🛑 લાઈબ્રેરીના ખૂણામાં કટાઈ જતા, બંધારણના પુસ્તકમાંથી જાણે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય શબ્દ ધૂંધળા થઈ રહ્યા છે,,સામાન્ય વ્��ક્તિ માટે જાણે આ ફક્ત એક પરીઓની વાર્તા બની બેઠી છે..!!
🛑હાલ ના સમય માં કોઈની જિંદગી બગાડવી હોય તો ...એક માત્ર ઉપાય છે...એને gpsc ના રવાડે ચડાવી દેવો...રૂડું અતિશ્યોક્તિ લાગવીને... જિંદગીભર એ તમારો ઋણી રહેશે,
સાચા મહેનતુ ઉમેદવારો નાં હાલ બેહાલ કરી નાખ્યાં છે GPSC એ
🛑૨૦૨૩ માં કૅલેન્ડર આપ્યું છે ૨૦૨૪ માં હજુ સુધી એક ભી પરીક્ષા લેવાય નથી, લેવાય એવા ઠેકાણા પણ નથી.
🛑એક સમયે GPSC સારું કામ કરતું અને ગૌણસેવા ખરાબ.
👉હવે ગૌણસેવા સુધરી ગયું અને GPSC બગડ્યું.
🛑Time bound delivery of service from a constitutional body like GPSC is not much demanding.
Be accountable for your every action. Give reason for each exam being delayed and simultaneously give exact next date to take that exam.
#Justice_For_GPSC_Aspirants
#gpsc #Students #gsssb
@CMOGuj
@GPSC_OFFICIAL
@narendramodi
@ZeeNews
@mesachinpatil
@TheLallantop
@Zee24kalak
@News18Guj
@GSTV_NEWS
@VtvGujarati
@sandeshnews
@Divya_Bhaskar
@Jamawat3
@gujratsamachar
@devanshijoshi71
@nirbhaynews1
@GovernorofGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@irushikeshpatel
@BJP4Gujarat
@INCGujarat
@AAPGujarat
Officials of @GPSC_OFFICIAL seriously need to introspect themselves & take necessary actions promptly to retain candidates's faith & confidence. Sadly, many candidates have lost faith & confidence in functioning of this constitutional body.
#justice_for_GPSC_Aspirants
#GPSC માં અત્યારે પંચવર્ષીય યોજના ની જેમ 5 વર્ષ માં પૂર્ણ થાય છે તેના બદલે 1 વર્ષ ની અંદર પૂર્ણ કરવામાં આવે
ઉમેદવારો હવે થાકી ગયા છે વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય માટે જો તમે અમારી ભરતી સમયસર પૂર્ણ ના કરી શકતા હોય તો વોટ માંગવા આવવું નહી
#Justice_For_GPSC_Aspirants@narendramodi@CRPaatil@CMOGuj
U : sir, there is serious issue in checking
They : કંઈ જ નહિ થાય.
U : sir , we worked day and night for exam , please do some corrections
They : તમારા જેવા 4થી 5 બધી પરીક્ષામાં આવે
U : હવે ,નહિ આવે , એકવાર ન્યાયિક લડત લડી ને બધો સડો દૂર કરી દેશું.
#Justice_For_GPSC_Aspirants