માનનીય ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સાહેબ આપ ની સૂચના મૂજબ ઈ ગ્રામ સોસાયટી દ્રારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ ને વિસિઈ યૂનિયન ની માગણીઓ સતવારે યોગ્ય કરવા વિનંતી અને દિવાળી નો દિવો થાઈ તેવી વેવસ્થા ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહીયા છે વિસિઈ @CMOGuj@jitu_vaghani@ikaushikvekaria@AmitShah
દિવાળીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને તથા આપના પરિવારજનોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યથી ભરપૂર જીવનની હાર્દિક શુભકામનાઓ. દીપાવલીનો આ પ્રકાશ સૌના જીવનમાં નવી આશા, નવી ઉર્જા અને ખુશીઓનો ઉજાસ પાથરે એવી અભ્યર્થના. @jitu_vaghani
ડીજીટલ ગુજરાત ને સફળ બનાવવા વાળા વીસીઇ કમીશન ઉપર 18 વર્ષ થી છે આંદોલન કરે છે પણ તમે એને લઘુતમ વેતન પણ નથી આપતા
શરમ આવવી જોવે સરકાર ને શોષણ બંધ કરો ને પગાર ધોરણ લાગુ કરો
@saXamNews નમસ્તે સર, ગ્રામ પંચાયત vce ને ન્યાય આપો..આજે કેટલા વર્ષો થી પ્રજાની સેવા કરે છે, સર અમારે પણ ઘર પરિવાર છે અમારે પણ અરમાનો પૂરા કરવા છે.એમણે ટાઇમે કમિશન પણ નહીં મળતું....અમારી દશા એકદમ ખરાબ છે..બે હાથ જોડીને વિનંતી કરું આપણે અમને જીવન જીવાય એટલો પગાર આપજો. લિ વગર પગાર નો વીસીઈ
@saXamNews ગ્રામ પંચાયત માં વગર પગાર ધોરણ પર કામ કરે સે ગ્રામ પંચાયત ના Vce તેના માટે કંઇક પગાર ધોરણ ચાલુ કરી આપો સાહેબ આજે 2008 થી કમીશન ઉપર કામ કરે અને સારી રીતે બધા કચેરી નું કામ કરતો હોય તો એક Vce સે તેનાં માટે સરકાર ને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ
લિ વગર પગાર પર કામ કરતા એક Vce
Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
ગુજરાત સરકાર પગાર આપતી નથી અને @GujaratGram સોસાયટી સમયસર કમિશન આપતી નથી.
@Bhupendrapbjp હવે તો અમને શરમ આવે છે. બાકી કમિશન લેવા માટે પણ #આંદોલન કરવું પડે છે ત્યારે.
👆🏼👆🏼આવી વિકટ પરિસ્થિતિ અને વેદના #VCE ની છે, માટે #પગાર માંગીએ છીએ.
👉🏼 કોણ સમજે વેદના??
@narendramodi@CMOGuj
ગુજરાત સરકાર પગાર આપતી નથી અને @GujaratGram સોસાયટી સમયસર કમિશન આપતી નથી.
@Bhupendrapbjp હવે તો અમને શરમ આવે છે. બાકી કમિશન લેવા માટે પણ #આંદોલન કરવું પડે છે ત્યારે.
👆🏼👆🏼આવી વિકટ પરિસ્થિતિ અને વેદના #VCE ની છે, માટે #પગાર માંગીએ છીએ.
👉🏼 કોણ સમજે વેદના??
@narendramodi@CMOGuj