@LavjiD@CMOGuj@sanghaviharsh@jitu_vaghani આ એજ ગુજરાત જ્યાં ન્યાય માલવ તળાવ ની સાક્ષી છે..અને એજ ગુજરાત જ્યાં ફિક્સ પે કર્મચારીઓ ન્યાય માટે દાયકાઓ સુધી રાહ જોઈ બેઠા છે. ખરેખર ધન્ય છે એ ધારાને જ્યાં પ્રજા કલ્યાણ માટે આવા ન્યાયપ્રિય સાચા પ્રજાના સેવકો મળ્યા...અને આજે આપડા પ્રજા ના સેવકો..તો...
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યા�� નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj @sanghaviharsh @jitu_vaghani
ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71@Jamawat3#GenZ_Against_Fixpay_Gujarat
સરકાર કહે છે — “કર્મચારી રાજ્યની શક્તિ છે.”
તો પછી પ્રશ્ન એટલો જ છે:
રાજ્યની શક્તિ ગણાતા કર્મચારીને વર્ષો સુધી Fix Pay પર રાખવું કેટલું યોગ્ય છે? સમાન કામ માટે યોગ્ય વેતન અને સમાન ન્યાયની અપેક્ષા રાખવી ખોટી નથી.@CMOGuj@Bhupendrapbjp#Remove_Fixpay_in_gujarat
20 વર્ષથી Fix-Pay!!
🪔 ધનતેરસે ધનની પૂજા થાય છે…
પણ Fix-Pay કર્મચારીના જીવનમાં ધન ક્યારે આવશે???
કામ કાયમી…
જવાબદારી કાયમી…
પણ પગારની વ્યવસ્થા હજુ પણ Fix-Pay!
૨૦ વર્ષ પૂરાં થયા. હવે Fix-Pay નહીં, ન્યાય જોઈએ…
કાળી ચૌદશ છે…
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY.
સરકાર બદલા��, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું…
પણ Fix-Pay કર્મચારી???
આ અંધકારનો અંત ક્યારે?
@CMOGuj
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના હજારો કર્મચારીઓનું શોષણ ક્યાં સુધી?
બંધારણ પણ 'સમાન કામ, સમાન વેતન'નો અધિકાર આપે છે. તો પછી ગુજરાતના સરકારી કર્મચારીઓ સાથે આ ભેદભાવ કેમ?ફિક્સ પ��� પ્રથા સંપૂર્ણપણે રદ કરો
@CMOGuj
#Genz_Against_Fixpay_Gujarat
#Remove_Fixpay_in_gujarat