15 years old.
204 off 53 balls.
28 sixes. 🏏🔥
Vaibhav Sooryavanshi just made the fastest double century in List A history!
What a talent. What a star. India is proud of you! 🇮🇳👏
#RisingStarsAsiaCup
આજે સ્થિતિ એવી છે કે ન તો કોઈ એકેડમી પાસે (મારી સહિત) આ પ્રશ્નોના જવાબ છે, ન તો ભરતી બોર્ડ તરફથી સ્પષ્ટતા મળે છે.
વિદ્યાર્થીઓએ સંગઠિત થઈને આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ અને તમામ એકેડમીઓએ તેમનો સાથ આપવો જોઈએ.
(6/6)
@CMOGuj@sanghaviharsh@GPSC_OFFICIAL@GSSSB_OFFICIAL
મન પડે ત્યારે પરીક્ષાની તારીખ આપો, મન પડે ત્યારે Call Letter આપો અને મન પડે ત્યારે Result જાહેર કરો!
પરીક્ષાના માત્ર ૪-૫ દિવસ પહેલાં Call Letter આપવાથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરે?
(5/6)
૮. Forestની પરીક્ષા ક્યારે આવશે તેની કોઈ માહિતી નથી.
૯. CBRT પરીક્ષામાં Normalisation કેવી રીતે થશે તેની સ્પષ્ટ સમજ આપવામાં આવતી નથી.
૧૦. GPSC Mains લેવાઈ ગઈ છે, પરંતુ Interview ક્યારે યોજાશે તેની કોઈ માહિતી નથી.
(4/6)
૪. આ વર્ષની PSI પરીક્ષા અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
૫. GPSC Mainsની જાહેર કરેલી તારીખ પસાર થઈ ગઈ, પણ પરીક્ષા લેવાઈ નહીં. નવી તારીખની ખબર નથી.
૬. પંચાયત ભરતીનાં કેલેન્ડર આવે છે, પરંતુ ભરતી આવતી નથી.
૭. TET અને TATમાં પણ અનેક સમસ્યાઓ યથાવત્ છે.
3/6
હાલની સ્થિતિ જુઓ:
૧. CCE Mains માટે માત્ર ૫ દિવસ બાકી છે, છતાં પરીક્ષા થશે કે નહીં તેની સ્પષ્ટતા નથી. Call Letter પણ નથી.
૨. CCE 2.0 Prelims એક મહિનામાં લેવાની વાત છે, પણ તારીખ જાહેર નથી. તૈયારી માટેનો સમય પણ ખૂબ ઓછો છે.
૩. ગત વર્ષની PSI પરીક્ષાનું Result હજુ બાકી છે.
(2/6)
ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓની વ્યવસ્થા ધીમે ધીમે ખાડે પડતી જાય છે.
પરીક્ષાની તારીખ, Call Letter, Result કે Interview — કોઈ બાબતમાં નિશ્ચિતતા નથી!
વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી તૈયારી કરે છે, પણ ભરતી બોર્ડ તરફથી સમયસર જવાબ પણ મળતો નથી. (1/6)
@deepakrajani123 4 દિવસ બાકી રહ્યા ને હજુ કોલ લેટર નથી આપતા
આ ગૌણ સેવાની ઘોર બેદરકારી અને ઉમેદવારો પ્રત્યે સાવ બેજવાબદાર વલણ કહેવાય
મુખ્ય પરીક્ષા માટે દૂરથી લોકો આવતા હોય એમણે રહેવા-જમવા-ટિકિટ ની વ્યવસ્થા
ઓછામાં ઓછા 10 દિવસ પહેલા કોલ લેટર આપવા જોઈએ
"અધિકારીઓનું મૌન, ભોગવે યુવાધન"
@GsssbOfficial
निस्वार्थ भाव से किया गया कर्म ही सच्ची मानवता है। इससे आत्मिक खुशी तो मिलती ही है, समाज का भी कल्याण होता है।
अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।
अनुग्रहश्च दानं च शीलमेतत्प्रशस्यते॥
(ગઈકાલની એક ટ્વીટ ડિલીટ કરી વિસ્તૃત સમજણ માટે નવી ટ્વીટ માં માહિતી આપેલ છે.)
#CBRT
☝🏻ગુજરાત માં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા માટે પહેલો જ #પ્રયોગ હતો.
👉🏻જ્યારે આ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ખૂબ #ગુણગાન ગાવા માં આવ્યા હતા, #પારદર્શીતા રહશે, સિસ્ટમ બહુ ફાસ્ટ ચાલશે, ખૂબ #વિશ્વસનીય એજન્સી છે...............
👉🏻શરૂઆત માં ઓછી સંખ્યા ની ભરતી માં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ત્યારબાદ વધારે ઉમેદવારો ની સંખ્યામાં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ઓછી સંખ્યા હતી ત્યાં કોઈ માર્કસ નું વેરીએશન વધારે જોવામાં ન આવ્યું. કેમ કે શિફ્ટ ખૂબ ઓછી હતી, ઉમેદવારો ની સંખ્યા ટેકનિકલ ભરતી ને કારણે ઓછી હતી, તેથી ત્યાં કોઈ ઇસ્યુ ન થાય,ટેકનિકલ ઇસ્યુ થાય તો પણ ઓછાં વિદ્યાર્થીઓ હતા એટલે અવાજ બહુ ગુંજ્યો પણ નહિ.
👉🏻વધારે ઉમેદવારો ની સંખ્યા હતી ત્યાં શિફ્ટ ની સંખ્યા અને દિવસો ની સંખ્યા પણ વધી. જેના કારણે માર્કસ માં ખૂબ વધારે ઉતાર ચડાવ આવ્યા..( #ફોરેસ્ટ માં 50+ અને -20 સુધી નાં બદલાવ આવ્યા, #CCE માં 34+ અને -18 સુધીના ચડાવ ઉતાર આવ્યા)
સંખ્યા વધારે હતી તો ઉડી ને આંખે વળગ્યું...અને અન્યાય નો અવાજ થોડો #ગુંજ્યો
👉🏻હવે અધિકારી ની માહિતી પ્રમાણે #CBRT પદ્ધતિ ને દૂર કરવામાં આવી છે.
📌જૂના કોન્ટ્રાક્ટ અંતર્ગત અમુક પરીક્ષાઓ જે બાકી હસે તે લેવાશે.
📌ખુદ અધિકારીઓ નું પણ માનવું છે કે જેમાં સંખ્યા વધારે હોઈ તે પરીક્ષા સિંગલ પેપર અને ઓફ્લાઈન માધ્યમ થી જ લેવી વધારે હિતાવહ.
📌બાકીની પરીક્ષા જ્યાં નોર્મોલઈજેશન કરવાની જરૂર નથી ત્યાં આ પદ્ધતિ ઉપયોગ કરવી. પેપર પ્રિન્ટિંગ ની SOP ફોલો ના કરવી પડે માટે. જે રીતે અમુક GPSC ની ભરતી માં કરવામાં આવે છે તેમ.
📌જ્યારે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત ભરતી બોર્ડ આ CBRT પદ્ધતિ પ્રક્રિયાની સદંતર નાં જ પડી ચૂક્યા છે.
👉🏻ગૌણસેવા માં જેટલી પણ વધારે શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવી તેમાં વિવાદ સામે આવ્યો.ફોરેસ્ટ હોઈ કે CCE.....
👉🏻હવે #CBRT અને #એજન્સી(અહીંયા TCS) માં ઘણા ઉમેદવાર #ભોગ બન્યા ને ઘણા ઉમેદવાર ભાગ બન્યા.
કેમ કે TCS દ્વારા તૈયાર થયેલ પરીક્ષા નાં પ્રશ્નોપત્રની અંદર રહેલ અગણિત ભૂલ, ટેકનિકલ ખામીઓ, અને CBRT નાં કારણે નોર્મોલઈજેશન માં માર્કસ માં થયેલ ચડાવ ઉતાર (#ગ્રસિંગ) માં ભોગવવાનું તો ઉમેદવારો ને આવ્યું !
☝🏻આવું જવાબદાર અધિકારીઓ પણ સમજે છે અને જાણે છે... પણ આનું નિરાકરણ શું ? તેનો જવાબ એમના જોડે હોવા છતાં પણ નથી આપતા.
👉🏻 #CBRT માટે હવે ભૂતકાળની એજન્સી ને એકપણ નવો કોન્ટ્રાકટ ન આપવાનું નક્કી કરાયું. ચાલો નિર્ણય ને આવકારીએ.. પણ જૂના માં ભાંગ્ળો વાટયો એનું શું ? આ પ્રયોગ ગુજરાતના નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર થયો ને ? ભોગ બનનાર ઉમેદવાર નો આમાં શું વાંક ? કેટલાય ઉમેદવારો નાં સપનાઓ સાથે રમત રમી ને હવે કહી દેવામાં આવે.. હા ભૂલ થઈ હવે બીજીવાર નહીં થાય તો શું આનાથી #ભોગ_બનેલા ને ન્યાય મળી જવાનો છે ?
#કમલ_દયાની
#હસમુખ_પટેલ
☝🏻જરા આ વાત ઉપર #અધિકારી તરીકે તમે પણ વિચારજો... એક #ઉમેદવાર સ્થાને રહી અનુભવ જો તમારી સાથે આવું થયું હોત તો તમારા ઉપર શું વીતે ? સિસ્ટમ નો ભોગ ઉમેદવારો શા માટે બને ?
#GSSSB
@VoI_Gujarati#Reforms_GPSC
👉અગાઉની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ GPSC ની જા.ક:૪૭ ની પ્રક્રિયા આગળ વધારવામાં આવે,સાથે ભવિષ્યમાં કાયમી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવે.