જે યુવાનો હેરાન થઈ રહ્યા છો તે બધા યુવક/યુવતીઓ એક પ્લેટફોર્મ પર ભેગા થાવ તો મોટુ સંગઠન બને અને બધા સાથે મળી ને આવનારી ચુંટણી માં થઈ રહેલા અન્યાય નો બદલો લઈ શકીએ નહિ તો આપણી આવનારી પેઢી પણ આ જ ભોગવશે.
સાથ સહકાર હશે તો બધું જ શક્ય છે..
#LRD#WAITING#SRPF#TET_TAT#GISF#GPSC
@Vrajsinh_Rajput@RadhikaMakwan19 Bapu srpf selected 1168 umedvar 2016 2017 no ek avo video banavo ne to srpf waiting umedvar var ma kayak janun himat ave
@sanghaviharsh Srp waiting 2016 17 1168 ઉમેદવારો ને નિમણૂક આપો please સાહેબ અમારો વાંક su se સાહેબ ae તો કો અમે કોરોના na હિસાબે રહી ગયા અમારો સમય તેમાં વીત્યો se તો please હર્ષ સંઘવી સાહેબ Srpf waiting 2016 17 1168 ઉમેદવારો ને નિમણૂક આપો 🙏🙏🙏
ભાગ-૧
🛑આ #ડમીકાંડ ખરેખર કેવડું છે?
🛑આ મારા મીત્ર અશ્વિનભાઈ @ashwin99b તો એજ ગામ બાજુ ના વતની છે..
🛑 આ #ડમીકાંડ થી ૧૫૦૦ લોકો એ ગેરકાયદેસ સરકારી નોકરી છીનવી લઈ લીધી છે
🛑આ #ડમીકાંડ મા વ્યાપમ ગોટાળા થી પણ મોટો ભ્રષ્ટાચાર છે
🛑આ યુવરાજસિંહ ને રોકવા માટે એક કરોડ આપી સ્ટિંગ ઓપરેશન કરી લીધુ એવુ કહેવાય રહ્યુ છે
🛑આ યુવરાજસિંહ ને ફસાવવા થી સરકાર ને વારંવાર ડંખતો યુવાન પણ હાલ પૂરતો દૂર થઈ ગયો
🛑આ #ડમીકાંડ પણ દબાઈ ગયુ બહુ અઘરી રમત ગોઠવાય હતી પણ …સમજો તમે
👍યુવરાજસિંહ ક્યાં આખી ઝીંદગી જેલ માં રહેવા ના છે??
👍યુવરાજસિંહ જાડેજા કાલે બહાર આવશે ..થાકયો હશે તો આરામ કરશે.હાર્યો હશે તો હેઠો બેસી જશે
પણ જો ..
👍યુવરાજ સિંહ એની સાથે થયેલા છળ કપટ નો ગુસ્સો એકઠો કરી તાકાત બનાવી લડશે તો કેટલા ના રોટલા અભડાય જશે એ ફાઈનલ
😳૨૧ કરોડ એકઠા કરી કોઈ સંગઠન ષડયંત્ર બનાવે તો મજબૂત વાર્તા બની જ હોય
#i_support_yuvrajsinh_jadeja
#yuvrajsinh_is_future
@YAJadeja ભાઈ તું ચીંતા ના કરતો ટુંક સમય માં આખું ષડયંત્ર બહાર આવશે આજે મારી પાસે ૨૦ મીનીટ નું એક રેકોર્ડીંગ આવ્યું છે એ ઘણી દિશા ખોલી રહ્યું છે..
#yuvrajsinh_is_trending
ભાગ-૨ તો બહુ ખતરનાક છે