Once again....Onida TV ke Installation me bhi 1 month ka delay kiya. Again service karne ke liye 15 din nikal diye hai...
फिरसे onida ने साबित किया hai की वो ग्राहाक को प्रोपेर service दे नही सकता.
#onida
Please don't go for ONIDA. Worst service provider
પાટીલનું પતન...
પોલીસ કોન્સ્ટેબલ સી આર પાટીલનો પગાર 700 રૂપિયા હતો. સંસદ બન્યા ત્યાંથી આજ સુધી રૂ100 કરોડની સંપત્તિ કઇ રીતે થઇ એવા સીધો પ્રશ્ન ભાજપના કાર્યકરો પૂછી રહ્યા છે. કેટલાંકે તો દિલ્હી વડાપ્રધાનને ઈમેલ કર્યો છે. હવે 100 કરોડના દસ્તાવેજો બહાર આવે તો શું થાય? ગયા સમજો.
सदियों से अमरनाथ में बाबा बर्फानी की खोज पर आपको जो बताया जा रहा है, सब झूठ है. उसका ऐतिहासिक दस्तावेजों के साथ पर्दाफाश करने वाली यह रिपोर्ट पढ़ें...
#AmarnathKaSach
https://t.co/yaERcSc0pB
13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ
(1)