જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપ��ી ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની ��દ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસ��નો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક ��િફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચ���રવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
તલાટી...
કોઈ એ વિચાર્યું હતું કે આવા સાવ નવા જ રૂપ-રંગ માં આવશે???
ફક્ત એક ઇન્ટરવ્યુ ની કમી છે બાકી ક્લાસ 1-2 ની પરીક્ષા વાળી ફીલિંગ્સ આવી જાત...
જે અધિકારી એ આવા સૂચન કર્યા હોય અને જે મંત્રીએ માન્ય રાખ્યા હોય તે લોકોએ પણ એક વાર આ પરીક્ષા આપવી જોઈએ એટલે પાણી મપાઈ જાય...
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
#બિહાર સરકાર દ્વારા તાજેતર માં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પીરીયડ 2 વર્ષ થી ઘટાડી એક વર્ષ કરવામાં આવ્યો
આપણે #ગુજરાત માં તો 5 વર્ષ પ્રોબેશન છે તો એ ઘટાડી 2 વર્ષ પણ નથી કરી શકતા?
અહી ના કર્મચારીઓ એ તમારું શું બગાડ્યું છે ત્યાં પણ તમારી જ સર��ાર છે ને તો ભેદભાવ કેમ?
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Remove_Fix_Pay_Gujarat
@narendramodi @CMOGuj @sanghaviharsh
આવું જો ગુજરાતમાં થાય તો બધા ભરતી બોર્ડ નું દેવાળું ફૂકાય જાય કે નઈ ?🤔
જે બદલાવ લાવવાની મોટી મોટી ડંફાસ મારે છે ને તે બહુ પાક્સાફ હ���ઈ તો આ બદલાવ લાવીને બતાવે.
ગુજરાતમાં મૂલ્યાંકન તો દૂરની વાત છે પરંતુ અહીંયા તો પ્રશ્ન પૂછ્યો હોઈ એનો સાચો જવાબ લખ્યો હોઈ એને માર્કસ ન મળે પણ ખોટા લખનાર ને માર્કસના ઢગલા કરી નાખ્યાં હોઈ એવા હજારો દાખલા છે.
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય ?
આ બાબતે ફેરવિચાર કરવા અને અન્ય ઉકેલ શોધવા આપને વિનમ્ર અપીલ છે. આભાર🙏
@YAJadeja@hdraval93
અત્યારે #વા��� માં ચૂંટણી છે ત્યારે મંત્રી શ્રી વોટ માંગી રહ્યા છે પરંતુ એમને એ ખ્યાલ નહી હોય ત્યાંના #ફોરેસ્ટ #CCE ના ઉમેદવારો પણ હતા જે ન્યાય માટે લડ્યા પરંતુ તમે એમને ના સાંભળ્યા
#ફિક્સ_પે ના કર્મચારી ઓ પણ #ફિક્સ_પે થતું શોષણ બંદ કરી નાબૂદ કરવામાં આવે એ માટે માંગણી કરી રહ્યા છે પરંતુ તમે એમને પણ ન્યાય ના આપ્યો
#remove_fixpay_in_gujarat #No_More_FixPay_in_RICH_Gujarat
@Bhupendrapbjp @sanghaviharsh