ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.
#ViksitBharatViksitGujarat
બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતા ડાંગ જિલ્લાના ખેડૂતો; કાજુની ખેતી તરફ વળ્યા અને હવે ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે...
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડૂતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે; સાથે જ કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરાઈ છે, કાજુ પ્રોસેસિંગ દરમિયાન સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી પૂરી પાડવામાં આવે છે...
બાગાયત વિભાગ દ્વારા ડાંગના જામલાપાડા ગામે કાજુના વેલ્યુ એડિશનનું આ અનોખું સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં આવેલ છે. અહીં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ કરીને વઘઇ-સાપુતારા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય લોકોને કાજુનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ સ્થાનિક ખેડૂતોને પણ બજાર સક્ષમ ભાવ આપવામાં આવે છે...
#GujaratGovernment #Dangdistrict #CashewFarming #Cashews
प्रकृति, सादगी और संस्कृति का संगम: डांग प्रवास की कुछ विशेष स्मृतियां
डांग जिले की आहवा तहसील के प्रवास के दौरान बिताए दो दिन मेरे जीवन के सबसे संतोषजनक और अविस्मरणीय अनुभवों में से एक रहे। यहां की प्राकृतिक सुंदरता, लोगों की सहजता और उनके अटूट प्रेम ने हृदय को गहराई से छू लिया।
આજરોજ જિલ્લાના ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી તથા જિલ્લા કક્ષાની નિગરાની સમિતિની બેઠક કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj@GujAgriDept@InfoDangGog@InfoGujarat
આજરોજ વઘઈ તાલુકાના જામનપાડા ગામની મુલાકાત લેવામાં આવી મુલાકાત દરમ્યાન તલાટી દફતરની તપાસણી તથા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોની રજૂઆતો સાંભળવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoDangGog@InfoGujarat
શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી, ખાતે તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળીને શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@InfoDangGog
આજરોજ જિલ્લાના તમામ મહેસુલી અધિકારીશ્રીઓ સાથે આર.ઓ. બેઠક યોજી જિલ્લા અને તાલુકાના મહેસુલી કામગીરીનો તાગ મેળવી પ્રશ્નો અંગે ચર્ચા કરી મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj@revenuegujarat@InfoDangGog@InfoGujarat
આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જિલ્લાના દરેક વિભાગના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@InfoDangGog
આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જલ શક્તિ અંતર્ગત જળ સંચય જન ભાગીદારીની કામગીરી બાબતે લાઈન ડિપાર્ટમેન્ટ/વિભાગો દ્વારા જલ સંચય અને જન ભાગીદારી દ્વારા થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી તથા સંબધિતોને જરૂરી સૂચના કર્યા.@CMOGuj@WSDGujarat@revenuegujarat@InfoDangGog@InfoGujarat