એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટ��� નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવા��ી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat
@BJP4Gujarat @INCGujarat
@CMOGuj @AAPGujarat6
ગુજરાત રાજ્યના કર્મચારીઓ વર્ષોથી ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માંગ કરી રહ્યા છે.જો ગુજરાત સરકારનું નિગમ ફિક્સના ૩ વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર પણ ફિક્સ પેમા વર્ષ નો ઘટાડો કરી કર્મચારીઓને રાહત આપે તેવી નમ્ર વિનંતી🙏
@chetan_pagi@CMOGuj@sanghaviharsh@dave_janak@Jamawat3@YAJadeja