એક દેશ એક રેશન કાર્ડ તો પછી એક દેશ ના એક કેડર માટે અલગ અલગ રાજ્યો મા અલગ અલગ પગાર ધોરણ કેમ ?
આરોગ્ય સેવા ના માળા ના કીમતી મણકા એવા સ્ટાફ નર્સ ને યોગ્ય ગ્રેડ પે આપો અને કોરોન��� વોરિયર્સ ને છાજે એવું સમ્માન આપો.
@CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @pharmacistmru
વાહ રે ગુજરાત સરકાર કોરોના મહામારી માં જે કોરોના વોરીયર્સ એ જીવના જોખમે ફરજ બજાવી છે. એ વોરીયર્સ ને અધિકાર અને ન્યાય આપવાની જગ્યાએ કોરોના વોરીયર્સને FIR કરી ધરપકડ કરી સાહેબ તમે સારું સન્માન આપી દીધું છે તમે🙏 @CMOGuj@Nitinbhai_Patel@tv9gujarati@VtvGujarati@ndtvindia@aajtak
Why everytime we need to show our existence why government is not understanding our priorities. This time we will not stop untill we get our rights. Let's do it. #WeWantGradePay_Health_gujarat
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્��દ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत