આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat@DGT_MSDE
#4200_itigradepay ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત��રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@Bhupendrapbjp
@KanuDesai180
#4200_itigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 ���ંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
We want justice for our rites 4200gp Only Gujarat iti supervisor instructor works with minimum grade pay but working with skillindia, dget, apprentice act and many other national norms. Government of Gujarat is ignoring national guidelines for our scale #4200_itigradepay@CMOGuj
#4200_itigradepay
ITI SI નાં qualification માટે BE Engineering અને 1 વર્ષ નો અનુભવ અને સરકાર આપે માત્ર ને માત્ર ૨૮૦૦ ગ્રેડ પે....
અન્યાય અન્યાય.....
#4200_itigradepay